Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 17: બિગ બોસ 17 ના ફિનાલે પહેલા ચમકી અંકિતા લોખંડે ની કિસ્મત! એકતા કપૂર ના આ શો માં ભજવી શકે છે મહત્વ ની ભૂમિકા

Bigg boss 17: બિગ બોસ 17 ને તેના ટોપ 5 સ્પર્ધક મળી ચુક્યા છે. આ ટોપ 5 માં અંકિતા લોખંડે નું નામ પણ સામેલ છે. હવે મીડિયા રિપોર્ટ મુજબ બિગ બોસ છોડતા પહેલા જ અંકિતા ને એકતા કપૂર ની સિરિયલ નાગિન 7 ની ઓફર મળી છે.

bigg boss 17 fame ankita lokhande may play naagin in ekta kapoor show

bigg boss 17 fame ankita lokhande may play naagin in ekta kapoor show

News Continuous Bureau | Mumbai

Bigg boss 17:  બિગ બોસ 17 તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. આ શો ને તેના ટોપ 5 સ્પ્રર્ર્ધક મળી ચૂકયું છે, આ સ્પર્ધક માં અંકિતાએ લોખંડે નું નામ પણ સામેલ છે. હવે અંકિતા લોખંડે ને લઈને એક આશ્ચર્યજનક સમાચાર સામે આવી રહ્યા છે. મીડિઅય રિપોર્ટ મુજબ અંકિતા લોખંડે ને એકતા કપૂર ની નાગિન 7 ની ઓફર મળી છે. જો કે આ સમાચારની હજુ પુષ્ટિ થઈ શકી નથી.બિગ બોસ 17માં અંકિતા લોખંડેની લોકપ્રિયતાને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અંકિતા લોખંડે એકતા કપૂરની આગામી નાગીન બની શકે છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 ના ટોપ ફાઈવ કન્ટેસ્ટન્ટ ના નામ આવ્યા સામે, ફિનાલે પહેલા બહાર થયો આ સ્ટ્રોંગ સ્પર્ધક

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version