News Continuous Bureau | Mumbai
OTTની દુનિયાએ તેના અલગ-અલગ કોન્સેપટ વાળા કન્ટેન્ટ એ પ્રેક્ષકોને મોહિત કર્યા છે. OTT પર હાજર વાર્તાઓએ પ્રેક્ષકોને લાંબા સમય સુધી રોકી રાખ્યા. જો કે, કેટલીક વેબ સિરીઝ (web series) તેમના બોલ્ડ કન્ટેન્ટને (bold content) કારણે પણ ચર્ચામાં રહી હતી. આ અહેવાલમાં અમે તે 10 એડલ્ટ વેબ સિરીઝ (Adult web series) વિશે વાત કરી રહ્યા છીએ જેણે પોતાના બોલ્ડ કન્ટેન્ટથી ચાહકોને મોહિત કર્યા હતા. આ વેબ સિરીઝ તેના બોલ્ડ અને હોટ કન્ટેન્ટને કારણે ખૂબ જ ચર્ચામાં રહી હતી. ઉલ્લુ એપ (Ullu app) પર આ વેબ સિરીઝ ઉપ્લબ્ધ છે.
ચરમસુખ
ઉલ્લુ એપ પરની આ વેબ સિરીઝ (Charmsukh) બોલ્ડ કન્ટેન્ટથી ભરેલી છે. તે ખૂબ જ લોકપ્રિય વેબ સિરીઝ પણ રહી છે. જે લોકોને ખૂબ પસંદ આવી હતી.
મેલ્ટિંગ ચીઝ
વેબ સિરીઝ મેલ્ટિંગ ચીઝ વર્ષ 2018માં જ રિલીઝ થઈ હતી, તે એક સસ્પેન્સ થ્રિલર (suspense thriller) વેબ સિરીઝ છે. તેના બોલ્ડ કન્ટેન્ટને કારણે આ વેબ સિરીઝે ચાહકોના હોશ ઉડાવી દીધા હતા.
એનિવર્સરી સરપ્રાઇઝ
મર્ડર મિસ્ટ્રીની સ્ટોરીની (murder mistry) આસપાસ વણાયેલી આ વેબ સિરીઝમાં બોલ્ડ સીન્સ છે. વેબ શોની સ્ટોરી જેટલી સસ્પેન્સથી ભરેલી છે એટલી જ બોલ્ડ સીન્સથી પણ ભરેલી છે. આ વેબ સિરીઝની ખૂબ ચર્ચા થઈ હતી.]
આ સમાચાર પણ વાંચો: મરાઠી ઇન્ડસ્ટ્રી ની આ લોકપ્રિય અભિનેત્રી નું થયું માર્ગ અકસ્માતમાં મૃત્યુ, પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ દાખલ કર્યો કેસ
ધ ચોઈસ
ઉલ્લુ એપની આ વેબ સિરીઝ લવ ટ્રાયેંગલ (love triangle) ની વાર્તા છે. જેમાં મેકર્સે સંપૂર્ણ રીતે બોલ્ડ સીન્સ નાખ્યા છે. લોકો આ વેબ સિરીઝને પરિવારથી છૂપી રીતે જુએ છે.
ગાર્ડિયન
ઉલ્લુ એપ પર પ્રસારિત થતી વેબ સિરીઝ ગાર્ડિયન બોલ્ડ કન્ટેન્ટથી (bold content) ભરેલી સ્ટોરી છે. આ એક સસ્પેન્સ થ્રિલર વેબ સિરીઝ છે. જે ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય હતી.
મોના હોમ ડિલિવરી
આ વેબ સીરીઝ કોમેડી ડ્રામા (comedy drama) વેબ સીરીઝ છે. જેની વાર્તા પણ સેક્સ્યુઅલ કન્ટેન્ટની આસપાસ ફરે છે. આ વેબ સિરીઝે પણ ચાહકોમાં ઘણી ચર્ચા જગાવી હતી.
આ સમાચાર પણ વાંચો: ભારતમાં ધરા ધ્રુજી ઉઠવાનો સિલસિલો યથાવત.. આજે આ રાજ્યમાં વહેલી સવારે આવ્યો 4.1ની તીવ્રતાનો ભૂકંપ..
બ્લેક કોફી
ઉલ્લુ એપ પરની બોલ્ડ વેબ સીરીઝ બ્લેક કોફી (black coffee) પણ આવી જ એક વેબ સીરીઝ છે. જેમાં બોલ્ડ સીન્સની ભરમાર છે. આ વેબ સિરીઝની વાર્તા પણ આવી જ વાર્તાની આસપાસ ફરે છે.
કવિતા ભાભી
ઉલ્લુ એપની આ ફેમસ વેબ સીરીઝમાં બોલ્ડ સીન્સ (bold scene)સંપૂર્ણ રીતે નાખવામાં આવ્યા હતા. આ વેબ સિરીઝ તેના બોલ્ડ કન્ટેન્ટને કારણે ખૂબ જ ચર્ચામાં રહી હતી.