Site icon News Continuous Bureau | Mumbai

ચોકલેટી બોય કાર્તિક આર્યને શેર કરી શર્ટલેસ તસવીરો, જોતજોતામાં થઈ વાયરલ, તમે પણ જુઓ આ તસ્વીર..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

18 ફેબ્રુઆરી 2021

બોલિવૂડના જાણીતા અભિનેતા કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, સાથે સાથે ચાહકો જોડાયેલા રહેવા માટે તે પોતાના ફોટોસ અને વિડિયોઝ ચાહકો સાથે શેર કરતા રહે છે.  

તાજેતરમાં કાર્તિક આર્યને સોશિયલ મીડિયા પર શર્ટલેસ તસવીરો પોસ્ટ કરી હતી, ત્યારબાદ તેની પોસ્ટ્સ પર લાઇક્સ અને કમેન્ટ્સનો વરસાદ શરૂ થઈ ગયો હતો.  

 

અભિનેતાના આ ફોટાએ ઇન્ટરનેટનું તાપમાન પણ વધાર્યું છે. કાર્તિક તેના નવા લુક ચાહકો સાથે શેર કરતો રહે છે. 

આ પહેલા પણ કાર્તિકે તેના ઘણા મહાન ફોટાથી ચાહકોનું દિલ જીતી લીધું છે. આ સિવાય તે હંમેશા પોતાના ચાહકોના મનોરંજન માટે રમુજી પોસ્ટ્સ પોસ્ટ કરતો રહે છે.

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version