Site icon News Continuous Bureau | Mumbai

બોલીવુડની સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ બની Oops Momentનો શિકાર- વારંવાર ડ્રેસને બરાબર કરતી જોવા મળી

News Continuous Bureau | Mumbai

ફિલ્મોની સાથે સાથે બોલિવૂડ અભિનેત્રી(Bollywood actress) દીપિકા પાદુકોણ(Deepika Padukone) તેની ફેશન સેન્સ(Fashion sense) માટે પણ જાણીતી છે. હાલમાં જ તેની ફિલ્મ 'પઠાણ'નું(Pathan) ટીઝર રિલીઝ થયું છે. આ ટીઝર સામે આવતા જ ફરી એકવાર દીપિકાએ પોતાનો શાનદાર લુક બતાવ્યો છે. તેણે પોતાની બોલ્ડનેસથી(Boldness) લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. રિયલ લાઈફમાં પણ દીપિકાએ ઘણી વખત પોતાની હોટનેસથી લોકોને દિવાના બનાવી દીધા છે. પરંતુ બાકીની અભિનેત્રીઓની જેમ, દીપિકા પણ ઘણી વખત ઉપ્સ મોમેન્ટનો(oops moment) શિકાર બની છે. વર્ષ 2017માં જ્યારે દીપિકા તેની પહેલી હોલિવૂડ ફિલ્મના(Hollywood movie) પ્રમોશન (promotion) માટે આવી હતી ત્યારે તેનો ડ્રેસ તેના માટે સમસ્યા બની ગયો હતો.

Join Our WhatsApp Channel

વર્ષ 2017માં દીપિકા પાદુકોણે એક હોલીવુડ ફિલ્મ કરી હતી અને આ ફિલ્મનું નામ હતું- xXx: રિટર્ન ઓફ ઝેન્ડર(Return of Xander)… ભારતમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન દીપિકાએ ગોલ્ડ કલરનું ગાઉન પહેર્યું હતું, જે પાછળથી બેકલેસ હતું અને ગળું આગળથી ઘણું ડીપ હતું. આનું પરિણામ એ આવ્યું કે તેણે વારંવાર પોતાનો ડ્રેસ સંભાળવો પડ્યો. .

 

આ સમાચાર પણ વાંચો :  શાહરુખ ખાન ની ફિલ્મ પઠાણ નું ટીઝર જોઈ સક્રિય થઇ બોયકોટ ગેંગ-દીપિકા પાદુકોણ ને પણ લીધી આડે હાથ-આ કારણે થઇ રહ્યો છે વિરોધ

દીપિકા આ ​​ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, પરંતુ તેનો ડ્રેસ તેના માટે મુસીબત બની ગયો હતો. આ પછી અભિનેત્રીના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

 કારકિર્દીની વાત કરીએ તો દીપિકા પાદુકોણ છેલ્લે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં('Brahmastra') જોવા મળી હતી. આ પછી તે છેલ્લી વાર અનન્યા પાંડે સાથે ફિલ્મ 'ગેહરૈયાં'માં જોવા મળી હતી. હવે તે પ્રભાસ સાથેની આગામી ફિલ્મ જેનું નામ છે – 'પ્રોજેક્ટ કે' જેમાં અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જોકે તે શાહરૂખ ખાન સાથે સિદ્ધાર્થ આનંદની 'પઠાણ' અને રિતિક રોશન સાથેની 'ફાઇટર'નો પણ એક ભાગ છે.

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version