Site icon News Continuous Bureau | Mumbai

Deepika padukone: દીપિકા પાદુકોણ પર પણ ચઢ્યો જસ્ટ લુકિંગ નો ખુમાર, અભિનેત્રી ની રીલે તોડ્યો આ ફિલ્મના ટ્રેલર નો રેકોર્ડ

Deepika padukone: હાલમાં દીપિકા પાદુકોણ તેની આવનારી ફિલ્મ ફાઈટર ને લઈને ચર્ચામાં છે.દીપિકા પાદુકોણ-રણવીર સિંહ 'કોફી વિથ કરણ 8'માં પહેલા ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. હવે દીપિકા નો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.જેને ટાઇગર 3 ના ટ્રેલર નો રેકોર્ડ તોડી નાખ્યો છે.

deepika padukone reel breaks tiger 3 trailer

deepika padukone reel breaks tiger 3 trailer

News Continuous Bureau | Mumbai 

Deepika padukone: બોલિવૂડ સેલેબ્સ થી લઈનેને સામાન્ય લોકો પણ જસ્ટ લુકિંગ પર રીલ બનાવી રહ્યં છે. આ કડી માં હવે દીપિકા પણ પાછળ નથી રહી. દીપિકા પાદુકોણની આ રીલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. દીપિકા પાદુકોણે આ રીલને એક અઠવાડિયા પહેલા તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી, જેને અત્યાર સુધીમાં 191 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. અભિનેત્રીનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. દીપિકા પાદુકોણની રીલ ‘જસ્ટ લૂકિંગ…’એ સલમાન ખાનની ‘ટાઈગર 3’ના ટ્રેલરનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

Join Our WhatsApp Channel

 

દીપિકા પાદુકોણ ની રીલ થઇ વાયરલ 

થોડા સમય પહેલા દીપિકા પાદુકોણે જસ્ટ લુકિંગ પર એક રીલ બનવી ને પોસ્ટ કરી છે. દીપિકા પાદુકોણ નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ને અત્યાર સુધી191 મિલિયન થી પણ વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. ચાહકો અને સેલેબ્સ દીપિકા ની આ રીલ પર પ્રેમ વરસાવી રહ્યા છે.  

દીપિકા પાદુકોણ નું વર્ક ફ્રન્ટ 

દીપિકા પાદુકોણ ના વર્ક ફ્રન્ટ ની વાત કરે તો, તે રિતિક રોશન સાથે ફિલ્મ ફાઈટર માં જોવા મળશે.આ સિવાય તે ‘ધ ઈન્ટર્ન’ અને ‘પ્રોજેક્ટ કે’ની હિન્દી રિમેકમાં પણ જોવા મળશે. આ ઉપરાંત તે રોહિત શેટ્ટી ની કોપ યુનિવર્સ ‘સિંઘમ અગેન’ને લઈને ચર્ચામાં છે.

આ સમાચાર પણ વાંચોઃ Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 એ તેના એડવાન્સ બુકીંગ માં મચાવી ધૂમ, અધધ આટલી ટિકિટ વેચી કરી કરોડોની કમાણી

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version