Site icon News Continuous Bureau | Mumbai

Deepika padukone: પ્રેગ્નેન્સી માં આ કામ કરી રહી છે દીપિકા પાદુકોણ, અભિનેત્રીએ શેર કરેલી તસવીર જોઈ લોકો કરી રહ્યા છે વખાણ

Deepika padukone: દીપિકા પાદુકોણ તેની પ્રેગ્નેન્સી ને લઈને ચર્ચામાં છે. હાલ તે તેની ગર્ભાવસ્થા નો આનંદ માણી રહી છે. હવે દીપિકા પાદુકોણ એ એક તસવીર શેર કરી છે. જેને જોઈને લોકો તેના વખાણ કરી રહ્યા છે.

deepika padukone shares glimpse amid pregnancy in new post

deepika padukone shares glimpse amid pregnancy in new post

News Continuous Bureau | Mumbai 

Deepika padukone: દીપિકા પાદુકોણ એ બોલિવૂડ ની એફ અભિનેત્રીમાંની એક છે. થોડા દિવસો પહેલા દીપિકા એ તેની પ્રેગ્નેન્સી ની જાહેરાત કરી હતી. દીપિકા માતૃત્વની તૈયારી કરી રહી છે. દીપિકા પોતાના હાથ પર રહેલા બધા કામ પતાવી રહી છે.હવે દીપિકા પાદુકોણ ઘરે રહી ને તેના કેટલાક છુપાયેલા શોખ અને પ્રતિભાઓને બહાર લાવવાનું કામ કરી રહી છે.દીપિકાએ તેના સોશિયલ મીડિયા પર એક  જેમાં તેને જણાવ્યું છે કે તે પ્રેગ્નેન્સી દરમિયાન શું કામ કરી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Salman Khan: સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બંને શાર્પ શૂટર ગુજરાતથી પકડાયા.

દીપિકા પાદુકોણ ની પોસ્ટ 

દીપિકા પાદુકોણ એ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં, દીપિકાએ દોરાની ભરતકામની કળામાં ડૂબેલી પોતાની એક તસવીર શેર કરી છે. તેણીએ તેણીની પોસ્ટને કેપ્શન આપ્યું, “આશા છે કે હું સંપૂર્ણ સંસ્કરણ શેર કરી શકીશ!”


દીપિકા ની આ તસવીર જોઈને ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. દીપિકા ના ઘણા ફેન્સ એ તેના ફ્રી ટાઈમમાં આવા ઘરનાં કામો કરવાના ફાયદા પણ ગણાવ્યા હતા. તો ઘણા ચાહકો એ એવું અનુમાન લગાવ્યું હતું કે દીપિકા તેના ટૂંક સમયમાં આવનાર બાળક માટે થ્રેડ ડિઝાઇન કરી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version