Site icon News Continuous Bureau | Mumbai

Dharmendra: કાનૂની મુશ્કેલી માં મુકાયા ધર્મેન્દ્ર, દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે આ મામલે મોકલ્યું દિગ્ગજ અભિનેતા ને સમન્સ

Dharmendra: ધર્મેન્દ્ર બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા છે હવે ધર્મેન્દ્ર કાનૂની મુશ્કેલી માં મુકાયા છે. દિલ્હી હાઇકોર્ટે અભિનેતા ને સમન્સ મોકલ્યું છે.

News Continuous Bureau | Mumbai

Dharmendra: ધર્મેન્દ્ર બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા છે. તાજેતર માં જ ધર્મેન્દ્ર એ તેમનો 89 મોં જન્મદિવસ ઉજવ્યો હતો હવે અભિનેતા કાનૂની મુશ્કેલી માં મુકાયા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે છેતરપિંડીના કેસમાં દિગ્ગ્જ અભિનેતા ધર્મેન્દ્ર અને તેમની સાથે અન્ય બે લોકોને સમન્સ જારી કર્યા છે. આ કેસ દિલ્હીના બિઝનેસમેન સુશીલ કુમારે નોંધાવ્યો હતો. તો ચાલો જાણીયે શું છે સમગ્ર મામલો 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : TV handsome hunk: એક ફ્રેમ માં જોવા મળ્યા ટીવી ના હેન્ડસમ હંક, ડીકેપી માટે કરાવ્યું ફોટોશૂટ,જુઓ વિડીયો

ધર્મેન્દ્ર ને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મોકલ્યું સમન્સ 

ફરિયાદમાં અરજદારે આક્ષેપ કર્યો છે કે, ગરમ ધરમ ધાબાની ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કરવાની લાલચ આપીને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.અરજીકર્તા સુશીલ કુમારે આરોપ લગાવ્યો હતો કે તેમને ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે આરોપીઓએ ફરિયાદીને લાંચ આપી હતી. કલમ 420, 120બી કલમ 34 આઈપીસી હેઠળ ગુનો કરવા બદલ આરોપી વ્યક્તિઓને સીરીયલ નંબર 1 (ધર્મેન્દ્ર), 2 અને 3 માટે સમન્સ મોકલવામાં આવશે. કલમ 506 હેઠળ ગુનાહિત ધાકધમકીનાં ગુના માટે આરોપીઓને સીરીયલ નંબર 2 અને 3 પણ બોલાવવામાં આવી શકે છે. 


હવે આ કેસની સુનાવણી 20 ફેબ્રુઆરી 2025ના રોજ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version