Site icon News Continuous Bureau | Mumbai

Dharmendra and Hema malini: ધર્મેન્દ્ર અને હેમા માલિની એ સેલિબ્રેટ કરી તેમના લગ્ન ની વર્ષગાંઠ, 44 વર્ષે પણ રોમેન્ટિક થયું કપલ, જુઓ તસવીરો

Dharmendra and Hema malini: ધર્મેન્દ્ર અને હેમા માલિનીના લગ્નને 44 વર્ષ થઈ ગયા છે. ગઈકાલે, બંને એ તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી આ દરમિયાન બંને રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા.

Dharmendra and Hema malini celebrate their 44 marriage anniversary

Dharmendra and Hema malini celebrate their 44 marriage anniversary

News Continuous Bureau | Mumbai

Dharmendra and Hema malini: ધર્મેન્દ્ર અને હેમા માલિનીના લગ્નને 44 વર્ષ થઈ ગયા છે ગઈકાલે, બંને એ તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. હેમા માલિની એ તેના સોશિયલ મીડિયા પર આ ઉજવણી ની કેટલીક તસવીરો શેર કરી છે. આ દરમિયાન ધર્મેન્દ્ર અને હેમા રોમેન્ટિક અંદાજ માં જોવા મળ્યા હતા. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sridevi: જાણો કોણ છે શ્રીદેવી ની બહેન શ્રીલતા જે હતી અભિનેત્રી ની મેનેજર, પછી એવું તે શું થયું કે મોટી બહેન ના અંતિમ સંસ્કાર માં પણ ના આપી હાજરી

ધર્મેન્દ્ર અને હેમા માલિની ના ફોટા 

હેમા માલિની એ તેના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં જોવા મળી રહ્યું છે કે,ધર્મેન્દ્ર અને હેમા એ લાંબી વરમાળા પહેરી છે. આ સિવાય એક ફોટોમાં ધર્મેન્દ્ર હેમા ને કિસ કરી રહ્યા છે. તો એક ફોટોમાં એશા દેઓલ પણ ધર્મેન્દ્ર અને હેમા સાથે જોવા મળી રહી છે.


તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્ર એ પહેલા પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા ત્યારબાદ ધર્મેન્દ્ર એ હેમા માલિની સાથે લગ્ન કર્યા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version