Site icon News Continuous Bureau | Mumbai

Elvish yadav: યુટ્યૂબર એલ્વિશ યાદવ ની થઇ ધરપકડ, કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો, જાણો શું છે સમગ્ર મામલો

Elvish yadav: એલ્વિશ યાદવ પર ઘણા સમય થી સાપ ના ઝેર ની દાણચોરી નો મામલો ચાલી રહ્યો હતો. હવે આ મામલે નોઈડા પોલીસે તેની ધરપકડ કરી છે.

elvish yadav arrested by noida police

elvish yadav arrested by noida police

News Continuous Bureau | Mumbai

Elvish yadav: એલ્વિશ યાદવ પર ઘણા સમય થી સાપ ના ઝેર ની દાણચોરી નો મામલો ચાલી રહ્યો હતો. હવે નોઈડા પોલીસે ( Noida Police ) રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવા બદલ યુટ્યૂબરની ( YouTuber ) ધરપકડ કરી હતી. ત્યારબાદ નોઈડા પોલીસની ટીમે રવિવારે એલ્વિશ યાદવને પૂછપરછ માટે બોલાવ્યો હતો. પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.ધરપકડ બાદ એલ્વિશ યાદવ ને સૂરજપુર કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં સુનાવણી બાદ એલ્વિશ યાદવને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

એલ્વિશ યાદવ ની થઇ ધરપકડ

2 નવેમ્બર, 2023 ના રોજ, નોઇડા પોલીસે સેવરન બેન્ક્વેટ હોલ, સેક્ટર 51, નોઇડામાંથી 5 લોકોની ધરપકડ કરી હતી.પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે રેવ પાર્ટીઓમાં સાપના ઝેરનો ( snake venom ) ઉપયોગ કરવામાં આવે છે. એફઆઈઆરમાં એલ્વિશ યાદવને આરોપી ગણાવવામાં આવ્યો હતો.પુરાવાના આધારે આરોપી એલ્વિશ યાદવને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પુરાવા મળ્યા બાદ આરોપી એલ્વિશને આ કેસમાં NDPS એક્ટની કલમો વધારીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી બાદ કોર્ટે એલ્વિશ યાદવને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ( judicial custody ) મોકલી દીધો હતો.

આ સમાચાર પણ વાંચો :  Pune Temple : મહારાષ્ટ્ર ટેમ્પલ ફેડરેશનનો મોટો નિર્ણય; પુણે જિલ્લામાં ભીમા શંકર અને કસ્બા ગણપતિ સહિત જિલ્લાના 71 મંદિરોમાં ચુસ્ત વસ્ત્રો પર પ્રતિબંધ!

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એલ્વિશ પોલીસકર્મીઓ સાથે કોર્ટમાં આવતો જોવા મળે છે અને તેના ચહેરા પર સ્મિત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version