Site icon News Continuous Bureau | Mumbai

Elvish Yadav: ડ્રામેબાજ નીકળ્યા યૂટ્યૂબર, એલ્વિશ યાદવ અને મેક્સટર્ન વચ્ચે થયું સમાધાન, ફોટો શેર કરતા લખી આવી વાત

Elvish Yadav: હાલમાંજ મેક્સટર્ન એ એલ્વિશ યાદવ પર આરોપ લાગવ્યો હતો ત્યારબાદ તેની વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. હવે આ બંને વચ્ચે સમાધાન થઇ ગયું છે

elvish yadav shared photo with and youtuber maxtern

elvish yadav shared photo with and youtuber maxtern

News Continuous Bureau | Mumbai 

Elvish Yadav:  તાજેતર માં એલ્વિશ યાદવ યુટ્યુબર સાગર ઠાકુર ઉર્ફે મેક્સટર્ન સાથે ઝઘડાને કારણે વિવાદમાં ફસાયેલો હતો. એલ્વિશ નો મેક્સટર્ન સાથે મારપીટ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી એલ્વિશને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ  મેક્સટર્નએ એલ્વિશ વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી હતી. જો કે, આ બધા પછી, મેક્સટર્ન અને એલ્વિશ વચ્ચે સમાધાન થઈ ગયું છે. અને બંને ના એલ્વીશે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક તસવીર શેર કરીને આ વાતનો ખુલાસો કર્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anant – Radhika Pre wedding: લક્ઝરી કારથી લઈને ગુચી બેગ, અનંત-રાધિકાને બોલિવૂડમાંથી મળી કરોડોની ગિફ્ટ, જાણો કોણે આપી સૌથી મોંઘી ગિફ્ટ?

 

એલ્વિશ યાદવ અને મેક્સટર્ન વચ્ચે થયું સમાધાન

એલ્વિશ યાદવે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેની અને મેક્સટર્ન ની એક તસવીર શર કરી છે. આ તસવીર માં બંને હસતા જોવા મળી રહ્યા છે, આ તસવીર સાથે એલ્વીશે કેપ્શનમાં લખ્યું – ‘ઘરમાં વાસણો છે, તો  વાગશે જ. ભાઈચારો ટોચ પર.’


તમને  દઈએ કે મેક્સટર્નએ એલ્વિશ યાદવ પર તેની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version