Site icon News Continuous Bureau | Mumbai

Shweta tiwari: શું શ્વેતા તિવારી સાથે રિલેશનશિપમાં છે ફહમાન ખાન? ઇમલી અભિનેતા એ જણાવી હકીકત

Shweta tiwari: શ્વેતા તિવારી તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચમાં રહેતી હોય છે. હાલ શ્વેતા તિવારી નું નામ ઇમલી અભિનેતા ફહમાન ખાન સાથે જોડવામાં આવી રહ્યું છે. હવે અભિનેતા એ તેના અને શ્વેતા ના સંબંધ ની હકીકત જણાવી છે.

fahmaan khan reacts on rumours of relationship with shweta tiwari

fahmaan khan reacts on rumours of relationship with shweta tiwari

News Continuous Bureau | Mumbai

Shweta tiwari: શ્વેતા તિવારી તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને  વધુ ચર્ચામાં રહે છે. હાલ અભિનેત્રી નું નામ ફહમાન ખાન સાથે જોડવામાં આવી રહ્યું છે. ઇમલી શોથી ફહમાન ખાનઘર ઘર માં લોકપ્રિય બન્યો હતો.  આ શોમાં તેની સુમ્બુલ તૌકીર ખાન સાથેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ સુમ્બુલ અને ફહમાન બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે તેનું નામ શ્વેતા તિવારી સાથે જોડાતા અભિનેતા એ તેના સંબંધ વિશે ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Saumya tandon: સૌમ્યા ટંડન ને મળી હોસ્પિટલ માંથી રજા, આ કારણે થઇ હતી દાખલ

 

શ્વેતા તિવારી સાથે ના સંબંધ ની ફહમાન ખાને જણાવી હકીકત 

મીડિયા સાથે ની વાતચીત માં જયારે ફહમાન ખાન ને પૂછવામાં આવ્યું કે એવી કોઈ અફવા છે જે તદ્દન બકવાસ હતી અને જેના પર  આવ્યું હોય જેના જવાબ માં ફહમાન ખાને જણાવ્યું કે, ‘શ્વેતા તિવારી સાથે મારા ડેટિંગના સમાચાર. તે સમયે અમે બંને એ સમાચાર સાંભળીને ખૂબ હસતા. અમે વિચારતા હતા કે શું આ લોકો પાગલ છે. હું સંપૂર્ણ સમય ગુરુ-ચેલા કરી રહ્યો છું અને તેઓ એક અલગ લીગમાં ગયા છે.’


આ વાત ને આગળ વધારતા ફહમાને આગળ કહ્યું, ‘પછી મેં વિચાર્યું કે હું પાગલ થઈ ગયો છું, હું આને લઈને આટલો ગુસ્સો કેમ કરી રહ્યો છું. મારુ નામ ઘણી મહિલાઓ સાથે જોડવામાં આવ્યું છે. તેથી લોકો વિચારે છે કે હું કાસાનોવા છું તો તેમને સમજવા દો. મને કાસાનોવા ટેગ સાથે કોઈ સમસ્યા નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version