Site icon News Continuous Bureau | Mumbai

બોલિવૂડને ઝટકો લાગ્યો. એક સફળ પ્રોડ્યૂસર નું નિધન થયું

અજય દેવગન અને મિથુન ચક્રવર્તીની ફિલ્મોને પ્રોડ્યુસ કરનાર સુરેશ ગ્રોવરનું મૃત્યુ થયું છે.

તેઓ મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં દાખલ હતા. જ્યાં તેમનો ઇલાજ ચાલી રહ્યોં હતો પરંતુ આ ઇલાજ સફળ રહ્યો નહતો

Join Our WhatsApp Channel

તેમની છેલ્લી ફિલ્મ ભોજપુરી હતી જેમાં રવિ કિશને કામ કર્યું હતું.  ૧૯૮૭માં રિશી કપૂરની ‘પ્યાર કે કાબિલ’ દ્વારા તેમણે કરીઅરની શરૂઆત કરી હતી. જોકે મિથુનની ‘રોટી કી કિંમત’ દ્વારા તેઓ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા.  

અજય દેવગનની ૧૯૯૩માં આવેલી ‘સંગ્રામ’ બાદ તેમનું નામ દેશ-વિદેશમાં જાણીતું બની ગયું હતું. તેમણે ‘બલમા’ને પણ પ્રોડ્યુસ કરી હતી. સુનીલ શેટ્ટી સાથે બનાવેલી ‘ઢાલ’ ખૂબ જ નિષ્ફળ રહેતાં તેઓ લાંબા સમય સુધી ફિલ્મને પ્રોડ્યુસ કરવાથી દૂર રહ્યા હતા.

બોલીવુડના આ અભિનેતાના ઘર સુધી પહોંચ્યું કોરોનાનું સંક્રમણ, બહેનો થઇ કોરોનાગ્રસ્ત

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version