Site icon News Continuous Bureau | Mumbai

Fighter song: ફિલ્મ ફાઈટર નું પહેલી ગીત ‘શેર ખુલ ગયે’ થયું રિલીઝ,રિતિક રોશન અને દીપિકા પાદુકોણે લગાવી ડાન્સ ફ્લોર પર આગ,જુઓ વિડીયો

Fighter song: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર નું પહેલું ગીત 'શેર ખુલ ગયે' રિલીઝ થઈ ગયું છે. આ ગીત લોકો ને ખુબ પસંદ આવી રહ્યું છે.

fighter first song sher khul gaye out hrithik roshan and deepika padukone set fire on dance floor

fighter first song sher khul gaye out hrithik roshan and deepika padukone set fire on dance floor

News Continuous Bureau | Mumbai

Fighter song: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર ની લિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરી એ રિલીઝ થશે. આ દરમિયાન મેકર્સે ફિલ્મ ફાઈટર નું પહેલું ગીત ‘શેર ખુલ ગયે’ રિલીઝ કર્યું છે. જે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.લોકો આ ગીત ને ખુબ પસંદ કરી રહ્યા છે. આ એક પાર્ટી સોન્ગ છે. જેમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ના ડાન્સ મૂવ્સ જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

 

ફાઈટર નું પહેલું ગીત થયું રિલીઝ 

‘ફાઇટર’ના નિર્માતાઓએ ​​ધમાકેદાર ગીત ‘શેર ખુલ ગયે’ રિલીઝ કર્યું છે. જેને રિતિક રોશને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.આ એક પાર્ટી સોંગ છે, જે ક્રિસમસ પહેલા રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં રિતિક રોશન તેના શાનદાર ડાન્સ મૂવ્સથી ચાહકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે, જ્યારે દીપિકાએ પણ તેના મૂવ્સ થી  ડાન્સ ફ્લોર પર આગ લગાવી દીધી છે.


આ ગીત વિશાલ અને શેખર, બેની દયાલ અને શિલ્પા રાવે ગાયું છે. જ્યારે સંગીત વિશાલ અને શેખરનું છે અને ગીતો કુમારના છે. લોકો ને રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફ્રેશ જોડી ખુબ પસંદ આવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Deepika padukone: ફિલ્મ ફાઈટર ની રિલીઝ પહેલા તિરુમાલા પહોંચી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ નહીં પરંતુ આ વ્યક્તિ સાથે લીધા ભગવાન વ્યંકટેશ ના આશીર્વાદ

 

Lord Vishnu in Ramayana Movie – ન સૌરભ રાજ જૈન, ન મહેશ બાબુ… તો કોણ છે ‘રામાયણ’ ના ભગવાન વિષ્ણુ? રણબીર કપૂરની ફિલ્મમાં છવાયો પડદા પાછળનો જાદુગર
 SS Rajamouli Varanasi Movie Formats – એસ.એસ. રાજામૌલી ની ‘વારાણસી’ ૧૮ અલગ-અલગ ફોર્મેટમાં થશે રિલીઝ, મહેશ બાબુ ભજવશે મુખ્ય ભૂમિકા
AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
Exit mobile version