Site icon News Continuous Bureau | Mumbai

ઓસ્કાર માટે ભારતની 5 ફિલ્મો કરાઈ શોર્ટલિસ્ટ, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સહિત આ ગુજરાતી મુવીએ પણ બાજી મારી… જુઓ યાદી..

કાશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી વર્ષ 2022ની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને એક મોટી ઉપલબ્ધિ મળી છે. આ ફિલ્મને ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે ચર્ચામાં હતી. ફિલ્મનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ઓછા બજેટની આ ફિલ્મે જબરદસ્ત કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા.

From Kantara to The Kashmir Files - 5 Indian films on Oscars qualification list

હવે આ ફિલ્મને ઓસ્કાર માઓસ્કાર માટે ભારતની 5 ફિલ્મો કરાઈ શોર્ટલિસ્ટ, 'ધ કાશ્મીર ફાઇલ્સ' સહિત આ ગુજરાતી મુવીએ પણ બાજી મારી… જુઓ યાદી..

News Continuous Bureau | Mumbai

કાશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી વર્ષ 2022ની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ( The Kashmir Files  ) એક મોટી ઉપલબ્ધિ મળી છે. આ ફિલ્મને ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ ( Oscars qualification list ) કરવામાં આવી છે. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે ચર્ચામાં હતી. ફિલ્મનો ( Indian films  ) વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ઓછા બજેટની આ ફિલ્મે જબરદસ્ત કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા.

Join Our WhatsApp Channel

ટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. વિવેક અગ્નિહોત્રીએ પોતે ટ્વીટ કરીને આ સમાચાર આપ્યા છે. તે ભારત તરફથી ઓસ્કાર માટે મોકલવામાં આવેલી પાંચ ફિલ્મોમાંની એક છે. આ યાદીમાં ધ કાશ્મીર ફાઈલ્સ ની સાથે સાથે કાંતારા, આરઆરઆર, અને ગંગુબાઈ કાઠિયાવાડી પણ સામેલ છે. અત્રે જણાવવાનું કે ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી ‘Chhello Show’ છે.

અગ્નિહોત્રીએ ફિલ્મની ટીમ સાથે જોડાયેલા દરેકનો આભાર માન્યો હતો. એટલું જ નહીં, ધ કાશ્મીર ફાઇલ્સના કલાકારો પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને અનુપમ ખેરને પણ શ્રેષ્ઠ અભિનેતાની યાદીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો: સલમાન ખાન પર ફરી ભડકી એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી, ભાઈજાન પર મારપીટનો આરોપ લગાવ્યા બાદ કરી આ માંગણી

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં 1990માં કાશ્મીર ઘાટીમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની વાર્તા દર્શાવવામાં આવી છે કાશ્મીર ફાઈલ્સ એક પ્રોપેગન્ડા ફિલ્મ હોવાથી તેની ટીકા કરવામાં આવી હતી.

 Silver Price Global Crash – ચાંદીના ભાવમાં સૌથી મોટો કડાકો! ઐતિહાસિક ટોચ પરથી 64% તૂટતા રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા, હવે ખરીદવી કે વેચવી?
KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
Exit mobile version