Site icon News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: બિગ બોસ ૧૯ ફિનાલે માંગૌરવ ખન્નાએ મારી બાજી, વિજેતાને ટ્રોફી સાથે મળી જંગી પ્રાઇઝ મની

Bigg Boss 19: 'અનુપમા' ફેમ અભિનેતા ગૌરવ ખન્નાએ 'બિગ બોસ'ની ૧૯મી સીઝનની ટ્રોફી પોતાના નામે કરી. ગ્રાન્ડ ફિનાલેમાં ફરહાના ભટ્ટ ફર્સ્ટ રનર-અપ રહી.

Gaurav Khanna Wins 'Bigg Boss 19' Know the Prize Money

Gaurav Khanna Wins 'Bigg Boss 19' Know the Prize Money

News Continuous Bureau | Mumbai

Bigg Boss 19:  ‘બિગ બોસ’ની ૧૯મી સીઝનનો ગ્રાન્ડ ફિનાલે રવિવારે યોજાયો. ત્રણ મહિનાથી વધુના ડ્રામા, ગઠબંધન અને જબરદસ્ત મનોરંજન પછી, ૭ ડિસેમ્બરે ગૌરવ ખન્નાએ ‘બિગ બોસ ૧૯’ની વિનરની ટ્રોફી પોતાના નામે કરી. સલમાન ખાને હોસ્ટ કરેલા આ ગ્રાન્ડ ફિનાલેમાં ગૌરવ ખન્ના અને ફરહાના ભટ્ટ વચ્ચે ટ્રોફી માટે સખત ટક્કર થઈ, જેમાં ગૌરવ ખન્નાએ બાજી મારી લીધી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aryan Khan: આર્યન ખાનનો બેંગ્લોરનો વીડિયો વાયરલ, ચાહકો પ્રત્યેના તેના વર્તને વિવાદ સર્જ્યો

ગૌરવ ખન્ના બન્યા ‘બિગ બોસ ૧૯’ના વિજેતા

ગૌરવ ખન્નાએ ફરહાના ભટ્ટ, તાન્યા મિત્તલ, પ્રણિત મોરે અને અમાલ મલિકને પાછળ છોડીને શોના વિજેતા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. ગૌરવ ખન્નાને ‘બિગ બોસ ૧૯’ની ટ્રોફી સાથે જ મોટી પ્રાઇઝ મની પણ મળી છે. જણાવી દઈએ કે અભિનેતા ટ્રોફી ઉપરાંત  ૫૦ લાખની પ્રાઇઝ મની પણ મળી છે. ‘બિગ બોસ’ વિનર બન્યા બાદ ગૌરવની ખુશીનો કોઈ પાર નથી. તેણે શો દરમિયાન જ કહ્યું હતું કે ટ્રોફી તો ‘જીકે’ જ ઘરે લઈને જશે અને તેની આ વાત ખરેખર સાચી સાબિત થઈ.


 આ સીઝનના ટૉપ ૨ સ્પર્ધકોમાં સામેલ ફરહાના ભટ્ટ ફર્સ્ટ રનર-અપ રહી. વળી, સિંગર અમાલ મલિક ટૉપ ૫ માંથી શોમાંથી બહાર થનાર પ્રથમ સ્પર્ધક બન્યો. અમાલ પછી, આ સીઝનની સૌથી લોકપ્રિય સ્પર્ધકોમાંની એક, તાન્યા મિત્તલ પણ ફાઇનલની દોડમાંથી બહાર થઈ ગઈ. જ્યારે પ્રણીત મોરે સેકન્ડ રનર-અપ રહ્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Exit mobile version