Site icon News Continuous Bureau | Mumbai

Harshad chopra and Shivangi joshi: ઓનસ્ક્રીન જમાઈ હર્ષદ ચોપરા સાથે રોમાન્સ કરતી જોવા મળશે શિવાંગી જોશી, સિરિયલ નો પ્રોમો શૂટ વીડિયો થયો લીક

Harshad chopra and Shivangi joshi: હર્ષદ ચોપરા અને શિવાંગી જોશી એકતા કપૂર ની સિરિયલ માં જોવા મળવાના છે હવે આ સિરીયલ ના પ્રોમો શૂટ નો વિડીયો લીક થયો છે.

harshad chopra and shivangi joshi bahare promo shoot leak on social media

harshad chopra and shivangi joshi bahare promo shoot leak on social media

News Continuous Bureau | Mumbai

Harshad chopra and Shivangi joshi: હર્ષદ ચોપરા અને શિવાંગી જોશી એકતા કપૂર ની સિરિયલ માં જોવા મળવાના છે. લોકો આ જોડી ને સ્ક્રીન પર જોવા ખુબજ ઉત્સુક છે. હર્ષદ અને શિવાંગી આ અગાઉ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં જોવા મળી ચુક્યા છે પરંતુ બંને એ સાથે સ્ક્રીન શેર નથી કરી. હવે બંને એકતા કપૂર ની સિરિયલ ‘બહારે’ માં જોવા મળશે.હવે આ સિરીયલ ના પ્રોમો શૂટ નો વિડીયો લીક થયો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Chhaava box office collection: રિલીઝ ના 3 સપ્તાહ બાદ છાવા ની કમાણી માં થયો ઘટાડો, જાણો વિકી કૌશલ ની ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

હર્ષદ ચોપરા અને શિવાંગી જોશી નો પ્રોમો શૂટ થયો લીક 

સોશિયલ મીડિયા પર એક શૂટિંગ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં હર્ષદ અને શિવાંગી કારમાં એકબીજા સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે.વિડીયો માં હર્ષદ શર્ટ માં તો શિવાંગી ચશ્મા અને ઉંચી પોની માં  જોવા મળી રહી છે. રિપોર્ટ મુજબ શોમાં હર્ષદના પાત્રનું નામ ઋષભ અને શિવાંગીના પાત્રનું નામ ભાગ્યશ્રી હશે.


આ શોની વાર્તા એક પ્રેમકથા હશે. એવા અહેવાલો છે કે આ શો IPL 2025 ના અંત સુધીમાં શરૂ થશે.

મીડિયા રિપોર્ટ મુજબ આ શોનું કામચલાઉ શીર્ષક ‘બહારે’ છે. જોકે, હવે એવા અહેવાલો છે કે આ શો એકતાના સુપરહિટ શો બડે અચ્છે લગતે હૈંની ત્રીજી સીઝન હશે અને તેનું નામ બડે અચ્છે લગતે હૈં ફિર ભી પણ હોઈ શકે છે,  જોકે, હજુ સુધી આ વીશે કંઈ પુષ્ટિ થઈ નથી

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version