Site icon News Continuous Bureau | Mumbai

હોલિવૂડ એક્ટર Clooney નો ધડાકો : હું મારા વાળ છેલ્લા ૨૫ વર્ષથી જાતે કાપું છું!!! અને તે પણ વેક્યુમ કટર મશીન થી… જુઓ ફોટા અને જાણો વિગત….

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

30 નવેમ્બર 2020 

જ્યારે પુરુષ ના ખૂબસૂરત વાળ ની ચર્ચા કરવામાં આવે છે ત્યારે હેન્ડસમ દેખાતા ક્લૂની નો ઉલ્લેખ જરૂર કરવામાં આવે છે. 

પરંતુ શું તમને ખબર છે તે પોતાના વાળ જાતે જ કાપે છે? 

પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય અભિનેતા અને હોલિવૂડમાં ચર્ચિત નામ clooney એ એક ઇન્ટરવ્યૂમાં ધડાકો કર્યો છે કે છેલ્લા ૨૫ વર્ષથી તેઓ પોતાના વાળ જાતે કાપે છે. 

એ પત્રકારને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે તેની પાસે એક કટીંગ મશીન છે જે તેણે પોતાના બાળપણ સમયે વસાવ્યું હતું. આ કટીંગ મશીન થી તેઓ બે મિનિટમાં વાળ કાપી નાખે છે.

ક્લૂનીએ કહ્યું કે તેના વાળ સ્ટ્રો જેવા છે. જેને કાપતાં તેમને સમય લાગતો નથી.

Twinkle Khanna Roasts Akshay Kumar Anup Jalota ‘ખુદને અનુપ જલોટા સમજે છે…’, ટ્વિંકલ ખન્નાએ અક્ષય કુમારની આદતોની ફરિયાદ કરતાં લોકો હસીને લોટપોટ!
Bigg Boss 20 OTT Watch Time Record સલમાન ખાનના ‘બિગ બોસ ૨૦’નો ૬૦ દિવસથી ઓછા સમયમાં મોટો કમાલ, OTT પર ૧૦૦ કરોડ કલાકના વોચ ટાઈમનો રચ્યો મહારેકોર્ડ
Dhadkan 2 ૨૬ વર્ષ બાદ બનશે ‘ધડકન ૨’? અક્ષયશિલ્પા બહાર, પણ સુનીલ શેટ્ટીનો થશે કેમિયો!
Centre Strict Pakistani Web Series Netflix ભારતમાં પાકિસ્તાની વેબ સિરીઝની રિલીઝ પર સરકાર કડક, ‘જો બચે હૈં સંગ સમેટ લો’ને લઈને નેટફ્લિક્સને નિર્દેશ
Exit mobile version