Site icon News Continuous Bureau | Mumbai

IIFA Utsavam 2024: આઈફા ઉત્સવમ 2024 માં છવાઈ પોનીયિન સેલવાન, ઐશ્વર્યાથી લઈને સામંથા સુધી આ કલાકારો એ જીત્યા એવોર્ડ, વાંચો પુરી લિસ્ટ અહીં

IIFA Utsavam 2024: આઈફા એવોર્ડ ની શરૂઆત થઇ ગઈ છે આ ઇવેન્ટ અબુ ધાબી માં યોજાઈ રહ્યો છે. આ એવોર્ડ ફંક્શનમાં પ્રથમ દિવસે સાઉથ સિનેમાના સ્ટાર્સ અને ફિલ્મોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

iifa utsavam 2024 winner list

iifa utsavam 2024 winner list

News Continuous Bureau | Mumbai

IIFA Utsavam 2024: અબુ ધાબીમાં આયોજિત ‘આઈફા ઉત્સવમ 2024’માં દક્ષિણ સિનેમા અને બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. ત્રણ દિવસીય આ એવોર્ડ શોમાં પ્રથમ દિવસે સાઉથ સિનેમાના સ્ટાર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. તો ચાલો જાણીએ કયા સ્ટાર્સ ને કયો એવોર્ડ મળ્યો 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Jigra trailer release: ભાઈ ને બચાવવા કઈ પણ કરવા તૈયાર થઇ આલિયા ભટ્ટ, ફિલ્મ જિગરા નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

આઈફા ઉત્સવમ 2024 ની વિજેતા ની યાદી 

શ્રેષ્ઠ ફિલ્મ (તમિલ): જેલર

 

શ્રેષ્ઠ અભિનેતા (તેલુગુ): નાની (દસરા)

 

શ્રેષ્ઠ અભિનેતા (તમિલ): વિક્રમ (પોનીયિન સેલવાન: II)

 

શ્રેષ્ઠ અભિનેત્રી (તમિલ): ઐશ્વર્યા રાય (પોનીયિન સેલવાન: II)

 

શ્રેષ્ઠ દિગ્દર્શક (તમિલ): મણિરત્નમ (પોનીયિન સેલવાન: II)

 

શ્રેષ્ઠ સંગીત નિર્દેશક (તમિલ): એઆર રહેમાન (પોનીયિન સેલવાન: II)

 

ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ: ચિરંજીવી

 

ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન: પ્રિયદર્શન

 

ભારતીય સિનેમામાં વુમન ઓફ ધ યર: સામંથા રૂથ પ્રભુ

 

શ્રેષ્ઠ નકારાત્મક ભૂમિકા (તમિલ): એસજે સૂર્યાહ (માર્ક એન્ટોની)

 

શ્રેષ્ઠ નકારાત્મક ભૂમિકા (તેલુગુ): શાઇન ટોમ ચાકો (દસરા)

 

શ્રેષ્ઠ નકારાત્મક ભૂમિકા (મલયાલમ): અર્જુન રાધાકૃષ્ણન (કન્નુર સ્ક્વોડ)

 

બેસ્ટ સ્પોર્ટિંગ રોલ (પુરુષ – તમિલ): જયરામ (પોનીયિન સેલવાન: II)

 

શ્રેષ્ઠ સ્પોર્ટિંગ રોલ (સ્ત્રી – તમિલ): સહસ્ત્ર શ્રી (ચિથા)

 

ગોલ્ડન લેગસી એવોર્ડ: નંદમુરી બાલકૃષ્ણ

 

કન્નડ સિનેમામાં શ્રેષ્ઠતા: ઋષભ શેટ્ટી

 

બેસ્ટ ડેબ્યુ (સ્ત્રી – કન્નડ): આરાધના રામ (કેત્રા)

 

શ્રેષ્ઠ દિગ્દર્શક (કન્નડ): થરુણ સુધીર (કેત્રા)


શાહરૂખ ખાન, વિકી કૌશલ અને કરણ જોહર આઈફા એવોર્ડ્સ હોસ્ટ કરશે. આ સાથે જ શાહિદ કપૂર, કૃતિ સેનન, અનન્યા પાંડે, જાન્હવી કપૂર અને વિકી પણ પરફોર્મ કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version