Site icon News Continuous Bureau | Mumbai

Imtiaz ali: આ બે કલાકારો ને જબ વી મેટ ની સિક્વલ જોવા માંગે છે ઈમ્તિયાઝ અલી, ફિલ્મ પર આવ્યું મોટું અપડેટ

Imtiaz ali: ઈમ્તિયાઝ અલી ની ફિલ્મ જબ વી મેટ સુપર હિટ સાબિત થઇ હતી આ ફિલ્મ માં શાહિદ કપૂર અને કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. હવે ઈમ્તિયાઝ અલી એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મ ની સિક્વલ ને લઈને વાત કરી હતી.

imtiaz ali on jab we met sequel

imtiaz ali on jab we met sequel

News Continuous Bureau | Mumbai 

Imtiaz ali: વર્ષ 2007 માં રિલઝિ થયેલી શાહિદ કપૂર અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ જબ વી મેટ સુપરહિટ સાબિત થઇ હતી. આ ફિલ્મ નું નિર્દેશન ઈમ્તિયાઝ અલી એ કર્યું હતુંઈમ્તિયાઝ અલી ની ફિલ્મ ચમકીલા ઓટિટિ પર રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ઈમ્તિયાઝે ‘જબ વી મેટ’ની સિક્વલની શક્યતાઓ વિશે જણાવ્યું હતું. તેણે એ પણ શેર કર્યું કે જો ફિલ્મ ફરીથી બને તો તે કયા બે કલાકારોને કાસ્ટ કરવા માંગશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Gauahar khan: રમઝાન પર ગૌહર ખાને બતાવ્યો પોતાના પુત્રનો ચહેરો, જેહાન ની ક્યુટનેસ પર લોકો થયા ફિદા, જુઓ વિડિયો

ઈમ્તિયાઝ અલી એ આપ્યું જબ વી મેટ ની સિક્વલ નું અપડેટ 

ઈમ્તિયાઝ અલી એ એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘હું જબ વી મેટની સિક્વલ બનાવવાનું પસંદ નહીં કરું, કારણ કે મને લાગે છે કે આ એક સંપૂર્ણ ફિલ્મ છે. મેં ક્યારેય સિક્વલ બનાવવાનું વિચાર્યું નથી.’ જયારે ઈમ્તિયાઝ અલીને એક સવાલ પૂછવામાં આવ્યો કે જો તે ફિલ્મ બનાવી રહ્યો હશે તો તે  કોને કાસ્ટ કરશે? જવાબમાં ઈમ્તિયાએ કહ્યું- ‘ જો ફિલ્મ ફરીવાર બનશે તો તે દિલજીત અને પરિણીતી ચોપરાને કાસ્ટ કરવા ઈચ્છશે’.

 

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version