Site icon News Continuous Bureau | Mumbai

Women’s World Cup 2025: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો પ્રથમ વર્લ્ડ કપ, સ્ટેડિયમ માં ખુશીથી ઝૂમી ઉઠ્યા નીતા અંબાણી અને આકાશ અંબાણી

Women's World Cup 2025: DY પાટિલ સ્ટેડિયમમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને મહિલા વર્લ્ડ કપ 2025 જીત્યો, નીતા અંબાણી તિરંગો લહેરાવીને ઉજવણી કરી

India Wins First Women's ODI World Cup, Nita Ambani Celebrates Historic Moment

India Wins First Women's ODI World Cup, Nita Ambani Celebrates Historic Moment

News Continuous Bureau | Mumbai

Women’s World Cup 2025: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 2025ના મહિલા વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત મેળવી છે. 2 નવેમ્બરના રોજ DY પાટિલ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 52 રનથી વિજય મેળવ્યો. આ જીત સાથે ભારતે પ્રથમ વખત મહિલા ODI વર્લ્ડ કપ પોતાના નામે કર્યો. આ ઐતિહાસિક પળે નીતા અંબાણી અને આકાશ અંબાણી પણ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. નીતા અંબાણી એ  તિરંગો લહેરાવીને પોતાની ખુશી વ્યક્ત કરી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bollywood Halloween Party: બોલીવૂડની હેલોવીન પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો, અલગ જ અંદાજ માં જોવા મળી નીતા અંબાણી

DY પાટિલ સ્ટેડિયમમાં નીતા અંબાણી બની ઐતિહાસિક પળની સાક્ષી

મેચ દરમિયાન નીતા અંબાણી સ્ટેડિયમમાં હાજર રહી અને સતત ટીમ ઈન્ડિયાનું ઉત્સાહ વધારતી રહીઆ દરમિયાન આકાશ અંબાણી પર ત્યાં હાજર હતો. જ્યારે હરમનપ્રીત કૌર એ નાદિને ડી ક્લાર્કનો કેચ પકડ્યો અને ભારતે ટ્રોફી જીતી, ત્યારે નીતા અંબાણી ખુશીથી ઝળહળી ઉઠી. આ પળનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.મેચ દરમિયાન નીતા અંબાણી રોહિત શર્મા અને તેની પત્ની રિતિકા સાથે જોવા મળી. મેચ બાદ તેમણે મહિલા ટીમની તમામ ખેલાડીઓ સાથે ફોટો ક્લિક કરાવ્યા અને તેમને અભિનંદન આપ્યા.


ટોસ હારીને ભારતે પ્રથમ બેટિંગ કરી અને 298 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકા ટીમ 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. હરમનપ્રીત કૌર ની આગેવાની હેઠળ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. સુનીલ ગાવસ્ક, VVS લક્ષ્મણ સહિત અનેક દિગ્ગજો આ મેચના સાક્ષી બન્યા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version