Site icon News Continuous Bureau | Mumbai

Indian 2 OTT: થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી પર રિલીઝ માટે તૈયાર ઇન્ડિયન 2, અને ક્યાં જોઈ શકશો કમલ હસન ની ફિલ્મ

Indian 2 OTT: ઇન્ડિયન 2 ને દર્શકો ખુબ જ પ્રતિસાદ મળ્યો હતો. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને અપડેટ સામે આવી રહ્યું છે.

Indian 2 ott release know when and where you should watch kamal haasan film

Indian 2 ott release know when and where you should watch kamal haasan film

News Continuous Bureau | Mumbai

 Indian 2 OTT:  ઇન્ડિયન 2 એ વર્ષ 1996 માં રિલીઝ થયેલી ફિલ્મ ઇન્ડિયન ની સિક્વલ છે. આ ફિલ્મ માં કમલ હસન અભિનયે  જીતી લીધા હતા. વર્ષ 1996 માં આવેલી ઇન્ડિયન માં કમલ હસન ની સાથે મનીષા કોઈરાલા અને ઉર્મિલા માતોંડકર મુખ્ય ભૂમિકા માં હતા. હવે ઇન્ડિયન 2 પણ રિલીઝ ગઈ છે. આ ફિલ્મ ને પણ દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળ્યો હતો.હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને  અપડેટ સામે આવી રહ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Hina khan: બ્રેસ્ટ કેન્સર નો ઈલાજ કરાવી રહેલી હિના ખાને વારંવાર દર્દ થી છુટકારો મેળવવા કર્યું આ કામ, અભિનેત્રી એ શેર કર્યો ઇમોશનલ વિડીયો

ઇન્ડિયન 2 નું ઓટીટી રિલીઝ 

ઇન્ડિયન 2 એ 12 રોજ રિલીઝ થઇ હતી. હવે આ ફિલ્મ તેની ઓટીટી રિલીઝ માટે તૈયાર છે., નેટફ્લિક્સે તેના સોશિયલ મીડિયા પર ‘ઇન્ડિયન 2’ ના પોસ્ટરની સાથે ફિલ્મની OTT રિલીઝ તારીખ પણ જાહેર કરી છે. આ ફિલ્મ 9 ઓગસ્ટના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આમાં એક ટ્વીસ્ટ છે આ ફિલ્મ હિન્દીમાં નહીં પરંતુ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. 


ઇન્ડિયન 2 માં કમલ હસન ઉપરાંત રકુલ પ્રીત સિંહ, કાજલ અગ્રવાલ, પ્રિયા ભવાની શંકર, સિદ્ધાર્થ, જેસન લેમ્બર્ટ, ગુલશન ગ્રોવર અને બોબી સિમ્હા મુખ્ય ભૂમિકામાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lord Vishnu in Ramayana Movie – ન સૌરભ રાજ જૈન, ન મહેશ બાબુ… તો કોણ છે ‘રામાયણ’ ના ભગવાન વિષ્ણુ? રણબીર કપૂરની ફિલ્મમાં છવાયો પડદા પાછળનો જાદુગર
 SS Rajamouli Varanasi Movie Formats – એસ.એસ. રાજામૌલી ની ‘વારાણસી’ ૧૮ અલગ-અલગ ફોર્મેટમાં થશે રિલીઝ, મહેશ બાબુ ભજવશે મુખ્ય ભૂમિકા
AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
Exit mobile version