Site icon News Continuous Bureau | Mumbai

Saiyaara: સૈયારા ના મેકર મોહિત સુરી થયા ટ્રોલ, આ કોરિયન મુવી ની કોપી છે અહાન પાંડે ની ફિલ્મ

Saiyaara: અહાન પાંડે અને અનીત પડ્ડા ની ડેબ્યૂ ફિલ્મ 'સૈયારા' હિટ થઈ, પણ હવે તેના પર કોરિયન ફિલ્મ ની કોપી હોવાનો આરોપ લાગી રહ્યો છે.

Is Saiyaara a Copy of Korean Film A Moment to Remember Internet Reacts

Is Saiyaara a Copy of Korean Film A Moment to Remember Internet Reacts

News Continuous Bureau | Mumbai  

Saiyaara: મોહિત સુરી ના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘સૈયારા’  18 જુલાઈએ રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી. અહાન પાંડે અને અનીત પડ્ડા ની આ ડેબ્યૂ ફિલ્મે માત્ર 3 દિવસમાં 100 કરોડની નજીક કમાણી કરી છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મ 2004ની દક્ષિણ કોરિયન ફિલ્મ ‘A Moment to Remember’ની નકલ છે જેને લઈને મોહિત સુરી ને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Khushi Kapoor: ખુશી કપૂર એ સ્વીકારી પોતે કોસ્મેટિક સર્જરી કરાવવાની વાત, આ વિશે અભિનેત્રી એ આપી આવી પ્રતિક્રિયા

વાર્તા અને પાત્રોની સમાનતા

‘સૈયારા’માં કૃષ કપૂર અને વાણી વચ્ચે પ્રેમની વાર્તા છે, જેમાં વાણીને અર્લી-ઓનસેટ અલ્ઝાઈમર્સ  થાય છે. ‘A Moment to Remember’માં પણ સુ-જિન અને ચુલ-સૂ  વચ્ચે એવો જ સંબંધ છે, જ્યાં સુ-જિનને અલ્ઝાઈમર્સ થાય છે. બંને ફિલ્મોમાં પ્રેમ, યાદો અને વિયોગના તત્વો એકસરખા છે. 


મોહિત સુરી અગાઉ પણ ‘એક વિલન’ માટે દક્ષિણ કોરિયન ફિલ્મ ‘I Saw The Devil’માંથી પ્રેરણા લીધેલી હોવાના દાવા થયા હતા. હવે ‘સૈયારા’ માટે પણ એવું જ કહેવાઈ રહ્યું છે કે તેમણે ફરી કોરિયન ફિલ્મમાંથી પ્લોટ ઉઠાવ્યો છે. જોકે, ફિલ્મના નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version