Site icon News Continuous Bureau | Mumbai

Isha ambani: મેટ ગાલા માં ઈશા અંબાણી એ કરી વિદેશી મોડલ ની છુટ્ટી, ફ્લોરલ સાડી ગાઉન માં લૂંટી લાઈમલાઈટ, જાણો કેટલા કલાક માં તૈયાર થયો બિઝનેસ વુમન નો આ આઉટફિટ

Isha ambani: ઈશા અંબાણી એ સફળ બિઝનેસ વુમન છે ઈશા તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. ઈશા અંબાણી મેટ ગાલા 2024ના રેડ કાર્પેટ પર સુંદર પોશાક પહેરેલી જોવા મળી હતી.તો ચાલો જાણીયે આ આઉટફિટ ની ખાસિયત વિશે

Isha ambani looking stunning in saree gown outfit in met gala 2024

Isha ambani looking stunning in saree gown outfit in met gala 2024

News Continuous Bureau | Mumbai

Isha ambani: ઈશા અંબાણી મેટ ગાલા 2024 નો ભાગ બની હતી. આ શોમાં ઘણા હોલીવુડ સ્ટાર્સ પોતાની હાજરીનો અહેસાસ કરાવી રહ્યા છે. આલિયા ભટ્ટ ઉપરાંત ઈશા અંબાણી પણ ભારત તરફથી આ શો નો ભાગ બની હતી. શોમાં ઈશા અંબાણીની ગ્લેમરસ સ્ટાઈલ જોવા મળી હતી. ઈશાનો લુક તેની સુંદરતા માં વધારો કરી રહ્યો હતો. આ દરમિયાન ઈશા અંબાણી એ ફ્લોરલ સાડી ગાઉન માં વિદેશી મોડલ ની છુટ્ટી કરતી જોવા મળી હતી. તો ચાલો જાણીયે ઈશા અંબાણી ના આ આઉટફિટ વિશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Bobby deol: શું બોબી દેઓલ એ કોપી કર્યો છે એનિમલ ના ગીત જમાલ કુડુ નો સ્ટેપ? 70-80 ના દાયકા માં આ અભિનેત્રી કરી ચુકી છે આવો ડાન્સ, જુઓ વિડીયો

ઈશા અંબાણી નો મેટ ગાલા 2024 નો આઉટફિટ 

ઈશા મેટ ગાલા કાર્પેટ પર સાડી ગાઉન જેવા આઉટફિટ માં જોવા મળી હતી.ઈશા અંબાણી આ ફ્લોરલ લોંગ ટ્રેલ સાડીમાં સુંદર જોવા મળી હતી. મેટ ગાલા માટે ઈશા એ ડિઝાઈનર અનાઈતા શ્રોફ અડાજાનિયા અને રાહુલ મિશ્રા એ ડિઝાઇન કરેલો આઉટફિટ પસંદ કર્યો હતો.તેનો આ આઉટફિટ રાહુલ મિશ્રાએ ડિઝાઇન કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સાડીને બનાવવામાં લગભગ 10,000 કલાકનો સમય લાગ્યો છે. આ સાડી પર તમામ એમ્બ્રોઈડરી કારીગરોએ પોતાના હાથે કરી છે. 


ઈશાનો આ લુક આ વર્ષની મેટ ગાલા થીમ અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે.ઈશા એ પોતાનો લુક કમ્પ્લીટ કરવા હેવી જવેલરી કેરી કરી છે. તેનો આ દેખાવ ભારતીય કારીગરોની મહેનત દર્શાવે છે અને તેને ખૂબ જ ખાસ રીતે બનાવવામાં આવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version