Site icon News Continuous Bureau | Mumbai

જાહ્નવી કપૂરે બીચ પર ફ્લોરલ મોનોકીની પહેરીને વધાર્યું ઈન્ટરનેટનું તાપમાન, તસવીરો થઈ સોશિયલ મીડિયા પર વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

સોમવાર

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની ઘણી તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં જ તેણે મોનોકીની પહેરેલી પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જાહ્નવી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરોમાં જાહ્નવી કપૂરે ફ્લોરલ મોનોકીની પહેરી છે. તેની આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

જાહ્નવી કપૂરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જાહ્નવીએ ફ્લોરલ પ્રિન્ટની મોનોકીની પહેરી છે. આ સાથે તેણે કમરમાં બીન પ્રિન્ટનો સ્કાર્ફ પણ પહેર્યો છે.

જાહ્નવી કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં જાહ્નવી કપૂરનો લુક પણ જોવા મળી રહ્યો છે. જાહ્નવી કપૂરની આ તસવીરો તેના ફેન્સને પણ પસંદ આવી રહી છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા જાહ્નવીએ તેની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે દુબઈના રણમાં તેની બહેન અને મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી હતી. જાહ્નવી કપૂરની આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

ટીના દત્તાએ ફ્લોરલ પ્રિન્ટ મોનોકીની માં કરાવ્યું, બોલ્ડ ફોટોશૂટ, તસવીરો થઈ રહી છે વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

 Shah Rukh Khan King Release Countdown – ‘કિંગ’ની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ, દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની ક્રિપ્ટિક પોસ્ટે ચાહકોની આતુરતા વધારી 
Ramayana OTT Release Pay Per View – થિયેટરોમાં ₹1,700 કરોડનો રેકોર્ડ તોડ્યા બાદ હવે આ OTT પ્લેટફોર્મ પર આવશે ‘રામાયણ’, સબ્સ્ક્રિપ્શન છતાં અલગથી ખર્ચવા પડશે રૂપિયા
Salman Khan Return as Prem – મોટા પડદા પર ફરી ‘પ્રેમ’ બનીને પરત ફરશે સલમાન ખાન? દિગ્દર્શક સૂરજ બડજાત્યાએ આપ્યો મોટો સંકેત
 Namit Malhotra Krrish 4 Rumor – ‘રામાયણ’ બાદ નમિત મલ્હોત્રા જોડાશે ‘ક્રિશ 4’ સાથે? ઋતિક રોશનની ફિલ્મ અંગેના અહેવાલોની હકીકત આવી સામે
Exit mobile version