Site icon News Continuous Bureau | Mumbai

Jennifer Mistry: અસિત મોદી અને દયાબેનના રક્ષાબંધન વીડિયો પર જેનિફર મિસ્ત્રી એ કહી આવી વાત

Jennifer Mistry: તારક મહેતા માં 'રોશન સોઢી' નું પાત્ર ભજવનાર જેનિફરે કહ્યું – 17 વર્ષમાં પહેલીવાર દયાબેનનો રક્ષાબંધન વીડિયો જાહેર થયો

Jennifer Mistry Reacts to Asit Modi-Daya Rakhi Video

Jennifer Mistry Reacts to Asit Modi-Daya Rakhi Video

News Continuous Bureau | Mumbai

Jennifer Mistry:  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) શો છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદોમાં ઘેરાયેલો છે. શોમાં ‘રોશન સોઢી’નું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રી બંસીવાલ (Jennifer Mistry Bansiwal)એ શોના નિર્માતા અસિત મોદી (Asit Modi) પર યૌન શોષણના ગંભીર આરોપ લગાવ્યા છે. હવે જેનિફરે દયાબેન એટલે કે દિશા વાકાણી (Disha Vakani) અને અસિત મોદીના રક્ષાબંધન વીડિયો પર પણ રિએક્શન આપ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Jennifer Mistry Claims: જેનિફર મિસ્ત્રીનો દાવો: “હોંગકોંગમાં દિલીપ જોશીએ અસિત મોદી સાથે કરી હતી આવી હરકત”

જેનિફર નું રિએક્શન 

જેનિફરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, “આજ સુધી દિશા અને અસિતનો રક્ષાબંધનનો કોઈ ફોટો પણ જાહેર થયો નથી, અને હવે આખો વીડિયો મૂકવામાં આવ્યો છે. આ સ્પષ્ટ રીતે ઈમેજ ક્લિયર કરવાનો પ્રયાસ છે.” તેણે ઉમેર્યું કે, “દિશા અસિતજીના ઘેર ગઈ નહોતી, અસિતજી અને નીલાજી દિશાના ઘેર ગયા હતા.”જેનિફરે કહ્યું કે, “વિડિયોમાં દિશા ખૂબ અસહજ લાગી રહી છે. તે હસતી પણ નથી. તેના હાવભાવથી સ્પષ્ટ થાય છે કે તે કમ્ફર્ટેબલ નહોતી.” આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે અને દર્શકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.


 

તારક મહેતા’ શો છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદોમાં છે. ઘણા મુખ્ય કલાકારોએ શો છોડી દીધો છે. જેનિફર મિસ્ત્રીના આરોપો બાદ શોના નિર્માતા અસિત મોદી પણ ચર્ચામાં છે. હવે દયાબેનના રક્ષાબંધન વીડિયોને લઈને પણ નવા પ્રશ્નો ઊભા થયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version