Site icon News Continuous Bureau | Mumbai

કંગનાના બંગલા બહાર રમુજી દ્રશ્યો સર્જાયાં.. નવા પત્રકારોએ પોસ્ટમેનને પાલિકાનો કર્મચારી સમજી ઘેરી લીધો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

10 સપ્ટેમ્બર 2020

અભિનેત્રી કંગના રનૌતની ઓફિસમાં અનધિકૃત બાંધકામો સામે મનપા કાર્યવાહી કરી રહી હતી, તેને કવર કરવા ટીવી, મીડિયા જમા થયું હતું. ત્યારે કેટલાક નવા પત્રકારોએ પોસ્ટમેનને ખાખી યુનિફોર્મ પહેરેલો જોઈ મહાનગર પાલિકાનો કર્મચારી સમજી લીધો હતો. એકને પ્રશ્નો પૂછતાં જોઈ બીજા મીડિયા વાળાઓએ પણ માઇક આગળ ધરી દીધા હતા. કંઈપણ સમજયા વગર પ્રશ્નનોનો મારો ચલાવ્યો હતો. જેમ કે , ‘કંગના કા ઓફિસ કયું તોડા આપને?’ વગેરે વગેરે.. ત્યારે ઘેરાઈ ગયેલાં પોસ્ટમેન બૂમ પાડી કહ્યું કે તે પોસ્ટમેન છે. તેણે કોઈ તોડફોડ કરી નથી..  ટી.આર.પી.ની સ્પર્ધામાં રિપોર્ટરોએ પોસ્ટમેનના શર્ટ પર 'ભારતીય ડાક'નો લોગો પણ જોયો ન હતો. એક પત્રકારની નજર પડતાં આખરે તે પોસ્ટમેનને છોડવામાં આવ્યો હતો.

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version