Site icon News Continuous Bureau | Mumbai

બોલિવુડ અભિનેત્રી કાજલ અગ્રવાલે શેર કરી ગ્લેમરસ તસવીરો, જોતજોતામાં તસવીરો ઇન્ટરનેટ પર થઈ વાયરલ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ મે 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

સાઉથથી લઈ બોલિવુડ સુધી પોતાની ખાસ ઓળખ બનાવનારી અભિનેત્રી કાજલ અગ્રવાલ તેની લાઇફસ્ટાઇલના કારણે  ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. અભિનેત્રી કાજલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના સુંદર ફોટોસ અને વીડિયોઝ ચાહકો સાથે શેર કરતી રહે છે.

 

તાજેતરમાં અભિનેત્રીએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે અને તેના ફોટોસ તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. નવા શેર કરેલા ફોટોમાં તેણે લાઇટ ચોકલેટ કલર ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. તેની સાથે તેણે ટ્રાન્સપરન્ટ હાઈ હિલ ફૂટવેર પહેર્યા છે. આ તસવીરોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને લાખો લાઇક્સ મળી રહી છે.

 

વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી કાજલ અગ્રવાલે વર્ષ ૨૦૦૪માં એક નાના કેરેક્ટરથી ફિલ્મ ‘ક્યોં હો ગયા ના’થી ડેબ્યૂ કર્યું હતું. જે પછી કાજલે સાઉથમાં નસીબ અજમાવ્યું અને તામિલ, તેલુગુ ભાષામાં મગાધીરા, આર્યા-2, ડાર્લિંગ, મિસ્ટર પર્ફેક્ટ, વિવેગમ જેવી અનેક સુપરહિટ ફિલ્મ આપી. કાજલે વર્ષ ૨૦૦૪માં ફિલ્મ સિંઘમથી બોલિવુડમાં કમબેક કર્યું હતું. જે પછી સ્પેશ્યિલ 26, દો લફ્ઝોં કી કહાની જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે.

 

AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Exit mobile version