Site icon News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું અપડેટ, આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે પ્રભાસ અને અમિતાભ બચ્ચન ની ફિલ્મ

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આવી સ્થતિ માં લોકો એજાણવા માટે આતુર છે કે આ ફિલ્મ કયા ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. હવે આ ફિલ્મ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

Kalki 2898 ad ott release date know when and where to watch prabhas and amitabh bachchan film

Kalki 2898 ad ott release date know when and where to watch prabhas and amitabh bachchan film

News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ ને વર્ષ 2024 ની બ્લોકબસ્ટર ફિલ્મ ગણવામાં આવી રહી છે. આવી સ્થતિ માં લોકો એજાણવા માટે આતુર છે કે આ ફિલ્મ કયા ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. હવે આ ફિલ્મ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Yeh rishta kya kehlata hai spoiler: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે મોટો ટ્વીસ્ટ, અભીરા ની આ વાત ને લઈને અરમાન ના જીવન માં આવશે તોફાન

કલ્કિ 2898 એડી ની ઓટિટિ રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ કલ્કિ 2898 એડી 23 ઓગસ્ટ, 2024ના રોજ ઓટિટિ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે.આ ઓટિટિ પ્લેટફોર્મ પાસે તેના સ્ટ્રીમિંગ અધિકારો છે.પ્રાઈમ વિડીયો પર આ ફિલ્મ હિન્દી સિવાય અન્ય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.તેમજ કલ્કિ 2898 એડીના હિન્દી અધિકારો નેટફ્લિક્સ પાસે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 


તમને જણાવી દઈએ કે કલ્કિ 2898 એડી એ 1,100 કરોડની કમાણી કરી લીધી છે.. જો બજેટની વાત કરીએ તો આ ફિલ્મ 600 કરોડ રૂપિયાના બજેટમાં બની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version