Site icon News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: કલ્કી 2898 નું બીજું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, પ્રભાસ અને અમિતાભ બચ્ચન નો જોવા મળ્યો એક્શન અવતાર

Kalki 2898 ad: કલ્કી 2898 એડી નું પ્રથમ ટ્રેલર રિલીઝ થયું હતું જે આવ્યું હતું. હવે મેકર્સે ફિલ્મ નું બીજું ટ્રેલર પણ રિલીઝ કર્યું છે જેમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચન વચ્ચે એક્શન જોવા મળી રહ્યું છે.

Kalki 2898 ad second trailer release

Kalki 2898 ad second trailer release

News Continuous Bureau | Mumbai 

Kalki 2898 ad: કલ્કી 2898 એડી 27  સિનેમાઘરો માં રિલીઝ  થશે.આ ફિલ્મ ની ચાહકો આતુરતાથી રરઃ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા ફિલ્મ ના મેકર્સે ફિલ્મ નું પ્રથમ ટ્રેલર રિલીઝ કર્યું હતું.આ ટ્રેલર રિલીઝ થતા જ ઈન્ટરનેટ પર છવાઈ ગયું હતું. હવે ફિલ્મ ના મેકર્સે કલ્કિ 2898 એડી નું બીજું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ ટ્રેલર માં પ્રભાસ અને અમિતાભ બચ્ચન નો એક્શન અવતાર જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sonakshi-Zaheer wedding: ખામોશ! દીકરી સોનાક્ષી સિન્હા ના લગ્ન માં ના જવા ની અફવા પર શત્રુઘ્ન સિન્હા એ તોડ્યું મૌન, પોતાની નારાજગી વ્યક્ત કરતા કહી આવી વાત

કલ્કિ 2898 એડી નું બીજું ટ્રેલર થયું રીલિઝ 

કલ્કિ 2898 એડી ના બીજા ટ્રેલર ની શરૂઆત અમિતાભ બચ્ચનના સીનથી થાય છે. તે ગર્ભવતી દીપિકા પાદુકોણને દુશ્મનોથી બચાવતો જોવા મળે છે.આ ટ્રેલર માં અમિતાભ બચ્ચન અને પ્રભાસ આમને સામને જોવા મળી રહ્યા છે. આ ટ્રેલર માં પ્રભાસ અને અમિતાભ બચ્ચન ના ભરપૂર એક્શન સીન જોવા મળી રહ્યા છે તો બીજું તરફ કમલ હસન ને પણ ઓળખવો મુશ્કેલ બન્યો છે. 


નાગ અશ્વિન ના નિર્દેશન માં બનેલી ફિલ્મ કલ્કિ 2898 એડી 27 જૂન ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ માં પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હસન અને દિશા પટની મુખ્ય ભુમિકમાં છે. વૈજયંતી મૂવીઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું બજેટ 600 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને અંગ્રેજી ભાષાઓમાં રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version