Site icon News Continuous Bureau | Mumbai

Karan johar and Rani mukerji: કરણ જોહર અને રાની મુખર્જી ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન શરુ થતા પહેલા કરશે આ કામ, બંને એ અપાવ્યું દેશને ગૌરવ

Karan johar and Rani mukerji: કરણ જોહર અને રાની મુખર્જી ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન શરૂ થતા પહેલા ઓસ્ટ્રેલિયાના સંસદ ભવનમાં સંબોધન કરશે. તેની પાછળ એક મોટું કારણ છે.

Karan johar and rani mukerji address australia parliament ahed of IIFM

Karan johar and rani mukerji address australia parliament ahed of IIFM

News Continuous Bureau | Mumbai

Karan johar and Rani mukerji: કરણ જોહર અને રાની મુખર્જી ના ચાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન શરૂઆત પહેલા બંને સુપરસ્ટાર્સ એ  ભારતને ગૌરવ અપાવ્યું છે. કરણ જોહર અને રાની મુખર્જી બંને ઓસ્ટ્રેલિયાની સંસદને સંબોધિત કરવાના છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ananya Pandey: 50 કિલો ની અનન્યા એ જિમ માં અધધ આટલું વજન ઉપાડી કરી કમાલ, અભિનેત્રી નો વિડીયો થયો વાયરલ

કરણ જોહર અને રાની મુખર્જી કરશે ઓસ્ટ્રેલિયાની સંસદને સંબોધિત

કરણ જોહર અને રાની મુખર્જી ઓસ્ટ્રેલિયાની સંસદને સંબોધશે. કારણ કે 15મી ઓગસ્ટે મેલબોર્નનો 15મો ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત થવા જઈ રહ્યો છે. આ પહેલા બંને સ્ટાર્સ આ પ્રસંગે ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરશે અને ભાષણ પણ આપશે. આ દરમિયાન તે ભારતીય સિનેમા અને તેની વૈશ્વિક અસર વિશે વાત કરશે. 


તમને જણાવી દઈએ કે મેલબોર્નનો 15મો ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 15 ઓગસ્ટથી શરૂ થશે અને 25 ઓગસ્ટ સુધી ચાલશે, ફેસ્ટિવલ શરૂ થવાના બે દિવસ પહેલા એટલે કે 13 ઓગસ્ટે રાની મુખર્જી અને કરણ જોહર પોતાનું ભાષણ આપશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version