Site icon News Continuous Bureau | Mumbai

ટીવી અભિનેત્રી કરિશ્મા તન્નાએ શેર કરી બોલ્ડ તસવીરો, બીચ પર મોનોકીની ડ્રેસમાં આવી નજર

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ ,26 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના એક્ટિંગની સાથે સાથે તેના ગ્લેમર લુકને લઈને ચર્ચામાં છવાયેલી રહે છે. આ વખતે ફરી એક વાર કરિશ્મા ચર્ચામાં છે. કરિશ્માએ તેના માલદીવના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

આ તસવીરોમાં કરિશ્મા તન્ના મરૂન મોનોકોનીમાં નજર આવી રહી છે. આ તસવીરોમાં કરિશ્મા તન્ના ખૂબ જ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. 

આપને જણાવી દઈએ કે કરિશ્મા તન્નાએ ટેલિવિઝનની સૌથી લોકપ્રિય સીરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ માંથી પ્રવેશ કર્યો. 

આ પછી, અભિનેત્રી ‘ઝારા નચકે દિખા’, ‘નચ બલિયે’ અને ‘ઝલક દિખલા જા’ જેવા રિયાલિટી શોમાં નજર આવી ચુકી છે. જોકે, અભિનેત્રી કરિશ્મા તન્નાને બિગ બોસ સીઝન 8 થી જબરદસ્ત ઓળખ મળી છે.

 

  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
 Aamir Khan Lalkara Preparation – મિસ્ટર પરફેક્શનિસ્ટ ફરી એક્શનમાં! ‘લલકારા’ માટે આમિર ખાને શરૂ કરી આકરી ટ્રેનિંગ અને સ્પેશિયલ ડાયટ
 Yeh Prem Mol Liya Censor Certificate – આયુષ્માન-શરવરીની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ કેમ છે ખાસ? સેન્સર બોર્ડે કોઈ પણ કટ વિના પાસ કરી, મળ્યું UA 13+ સર્ટિફિકેટ
Exit mobile version