Site icon News Continuous Bureau | Mumbai

 ટીવી અભિનેત્રી કવિતા કૌશિકે શેર કરી દરિયા કિનારે યોગ કરતી તસવીરો, પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી આવી નજર ; જુઓ તસવીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

ટીવી સીરીયલ એફઆઈઆરમાં ચંદ્રમુખી ચૌટાલાના પાત્રથી જાણીતી કવિતા કૌશિક પોતાની ફિટ બોડીને શૉ કરવાની એક પણ તક નથી છોડતી. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે તે અવાર નવાર તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે.

કવિતા કૌશિકએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાના કેટલાંક ફોટોઝ શેર કર્યા છે.જેમાં તે પરફેક્ટ ફિટ લાગી રહી છે. આ તસ્વીરોમાં કવિતાનું પરફેક્ટ ટોન્ડ ફિગર અત્યંત કાતિલ લાગી રહ્યું છે. તેમણે આ ફોટોઝ દરિયા કિનારે ક્લિક કર્યા છે. તસ્વીરોમાં કવિતા શોર્ટ્સ ની સાથે  ક્રોપ ટોપ પહેરીને યોગ કરતી જોવા મળી રહી છે.

અભિનેત્રીએ આ ફોટોઝ શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “મારી અંદર યોગી જેવું કઈ જ નથી છતાં બધું જ છે. મહાદેવ યોગી છે અમે બધા તો માત્ર ચાહક છીએ ભક્ત છીએ, કટ્ટર, સારા ખરાબ બધા એક જ છે. નાના યોગીઓ પોતાની તકલીફોથી બહાર આવવા પ્રયાસો કરે છે.

 

ઉલ્લેખનીય છે કે કવિતા કૌશિકને યોગ કરવા ખુબ પસંદ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના યોગ કરતા ફોટોઝ અને વિડિયોઝ શેર કરતી રહે છે. તે યોગ દ્વારા પોતાની વાત ફેન્સ સુધી પહોંચાડે છે. જણાવી દઈએ કે કવિતા કૌશિકે 27 જાન્યુઆરી 2017માં પોતાના મિત્ર રોનિત બિસ્વાસ સાથે લગ્ન કરી લીધા હતા.  

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version