Site icon News Continuous Bureau | Mumbai

‘મિર્ઝાપુર’ ની ‘ગોલુ’એ વધાર્યો ઈન્ટરનેટનો પારો,બોલ્ડનેસ ને વટાવી તમામ હદ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

પ્રખ્યાત સીરિઝ 'મિર્ઝાપુર'ની ગોલુ ગુપ્તા એટલે કે શ્વેતા ત્રિપાઠી ને જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે કે તે એ જ ગોલુ છે, જેણે એક સામાન્ય છોકરીનો રોલ કર્યો હતો. એક સમયે વકીલ બનવાની ઈચ્છા ધરાવતી શ્વેતા આજે જાણીતી અભિનેત્રી છે. 

જ્યારે શ્વેતા ત્રિપાઠી એ ઈન્સ્ટાગ્રામ પર તેના અત્યંત ગ્લેમર ફોટા શેર કરીને પોતાની બોલ્ડનેસ બતાવી ત્યારે ચાહકોએ પૂછ્યું, 'ગુપ્તાજીની છોકરી શું કરી રહી છે? શ્વેતા ત્રિપાઠી વાદળી રંગના બ્રેલેટ સાથે બીન પ્રિન્ટ શ્રગ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે.

શ્વેતા ત્રિપાઠી એ આ ફોટા શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું 'જો તમે ખુશ છો અને જાણો છો તો તમારો હાથ ઊંચો કરો, તમારો આભાર 21 અને હેલો 22'

શ્વેતા ત્રિપાઠી એ પ્રોડક્શન આસિસ્ટન્ટ અને એસોસિયેટ ડિરેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.જ્યારે શ્વેતાએ અભિનયની દુનિયામાં પગ મૂક્યો ત્યારે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને વેબ સિરીઝમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી.શ્વેતા ની બોલિવૂડ ફિલ્મો 'મસાન', 'હરામખોર', રશ્મિ રોકેટમાં તેના શાનદાર અભિનય માટે પ્રશંસા કરવામાં આવી હતી.શ્વેતા એ ફિલ્મો તેમજ 'મિર્ઝાપુર' 'એસ્કેપ લાઈવ', 'ધ ગોન ગેમ 2' જેવી લોકપ્રિય વેબસિરીઝમાં પોતાનો દમદાર અભિનય બતાવ્યો છે.

મિસ યુનિવર્સ 2021 હરનાઝ કૌર સંધુ એ બોલ્ડ થી લઈને દેશી અવતાર સુધી દરેક સ્ટાઈલમાં મચાવી ઈન્ટરનેટ પર ધૂમ: જુઓ તેની સુંદર તસવીરો

 

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version