Site icon News Continuous Bureau | Mumbai

મલ્લિકા શેરાવતે સફેદ અને ગુલાબી મોનોકની માં લગાવી ઈન્ટરનેટ પર આગ- તસવીરો જોઈ ચાહકો થયા ઘાયલ- જુઓ ફોટોગ્રાફ્સ

 News Continuous Bureau | Mumbai

45 વર્ષની મલ્લિકા શેરાવતની(Mallika Sherawat)નવી તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. આ તસવીરોમાં અભિનેત્રી પાણીમાં બેઠેલી જોવા મળી રહી છે. આ તસવીરોમાં મલ્લિકા બોલ્ડ (bold look)લુક આપતી જોવા મળી હતી.

Join Our WhatsApp Channel

આ તસવીરોમાં અભિનેત્રીએ વાઈટ અને પિંક કલર કોમ્બિનેશન(White and pink monokini) ની મોનોકની પહેરી છે.

તસવીરોમાં અભિનેત્રી સીડી (staircase)પર બેઠેલી જોવા મળી રહી છે અને સીડી પર પાણી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

અભિનેત્રીએ આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ (instagram)પર શેર કરી છે. કેપ્શનમાં લખ્યું- 'વીકએન્ડ.' અભિનેત્રી ની આ તસવીરો જોઈ ને ચાહકો ઘાયલ થઇ રહ્યા છે અને કમેન્ટ પણ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: બ્રાઉન મોનોકીની માં ઝરણાં નીચે સ્નાન કરતી જોવા મળી શાહરુખ ખાન ની આ અભિનેત્રી-જુઓ ફોટોગ્રાફ્સ

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version