Site icon News Continuous Bureau | Mumbai

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણે પહેર્યો 4 કરોડ 48 લાખ રૂપિયાનો નેકલેસ, જુઓ ફોટોગ્રાફ્સ

 News Continuous Bureau | Mumbai

દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Deepika Padukone cannes film festival) પહોંચ્યા પહેલાં ચર્ચામાં આવી ગઈ હતી. ક્યારેક પોતાના આઉટફિટ્‌સ (outfits) તો ક્યારેક લુક્સને લઈને. ઈન્ડિયન પેવેલિયનના ઉદ્‌ઘાટન સમયે રેડ કાર્પેટ પર દીપિકા છવાયેલી રહી હતી. 

Join Our WhatsApp Channel

દીપિકાના આઉટફિટ્‌સ તો કમાલના હતા પરંતુ તેની સાથે તેણે જે નેકલેસ (neckless)પહેર્યું તે ખુબ કિંમતી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ હારની કિંમત ચાર કરોડથી (4 crore) વધુ છે.  મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે દીપિકા કાન્સમાં ઈન્ડિયન પેવેલિયનનું (Indian pavelian inogration)ઉદ્‌ઘાટન કરવા પહોંચી તો તેણે અદ્ભુત ડિઝાઇનનો સિલ્વર ડાયમંડ નેકલેસ (diamond neckless) પહેર્યો હતો અને આ હારની કિંમત મીડિયા રિપોર્ટમાં ૪૪,૮૦૦,૦૦૦ રૂપિયા દર્શાવવામાં આવી રહી છે.  

આ નેકપીસ કાર્ટિયર જ્વેલરી બ્રાન્ડના કલેક્શનથી ખાસ આ તક માટે પસંદ કરવામાં આવ્યો હતો. જેમાં વ્હાઇટ ગોલ્ડ, કટ વર્કવાળા હીરા હતા. આ નેકલેસની ખાસ વાત હતી કે તેના બંને છેડા પર બનેલ જૈગુઆરના મોઢાની (Jaguar face)ડિઝાઇન જોવા મળી રહી છે.

જ્યારે દીપિકા (Deepika padukone)આ સેરેમનીમાં બ્લેક આઉટફિટની (black outfit) સાથે આ નેકલેસ પહેરીને પહોંચી તો તે ખુબ ચર્ચામાં રહી અને આ હારની કિંમત હવે ચર્ચામાં છે. દીપિકાએ આ હાર સેન્ટર ઓફ એટ્રેક્શન બનાવવા તેની સાથે બીજી કોઈ જ્વેલરી પહેરી નહોતી.

આ સમાચાર પણ વાંચો : રિવિલિંગ ડ્રેસ માં એશા ગુપ્તા એ આપ્યા ગ્લેમરસ પોઝ, તસવીરોએ લગાવી ઈન્ટરનેટ પર આગ; જુઓ ફોટોગ્રાફ્સ

 

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version