Site icon News Continuous Bureau | Mumbai

બૉલીવુડ અભિનેત્રી સોફી ચૌધરીના બીચ વેકેશન ફોટોસ સોશિયલ મીડિયા પર થયા વાયરલ.. તમે પણ જુઓ તસવીરો..

 ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

26 ફેબ્રુઆરી 2021

બિગ બોસ’ અને ‘ઝલક દિખ લા જા’ જેવા રિયાલિટી શોમાં કામ કરી ચુકેલી સોફી ચૌધરી પોતાના બોલ્ડ ફોટોઝને લઈને ચર્ચામાં રહે છે. બોલિવૂડ એક્ટ્રેસ-સિંગર સોફી ચૌધરી  સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે.

  

સોફીની આ તસવીરોમાં તેની હોટ અને બોલ્ડ સ્ટાઇલ જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સોફી ચૌધરીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહી છે.

આપને જણાવી દઈએ કે સોફી ચૌધરી બોલીવુડમાં તેના બોલ્ડ અભિનય માટે જાણીતી છે. સોફી અગાઉ પણ ઘણી વાર બોલ્ડ અવતારમાં જોવા મળી ચુકી છે.

સોફી ચૌધરી સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની સ્ટાઇલના દિવાના છે.

  

વર્કફ્રન્ટની વાત કરીએ તો સોફી ચૌધરીએ 'શાદી નંબર 1', 'પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ', 'હે બેબી', 'સ્પીડ', 'આ દેંખે જરા' અને 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ દોબારા' જેવી મોટી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. સોફી એકટ્રેસ અને મોડેલ સાથે- સાથે એક સિંગર પણ છે. તેમણે બૉલીવુડની અનેક ફિલ્મોમાં એકટિંગની સાથે અનેક સોંગ માટે પ્લેબેક પણ કર્યું છે.

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version