મનોરંજન

મોનોકિનીમાં જોવા મળી ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા, બોલ્ડ લુકમાં તસ્વીરો  થઈ વાયરલ..

Mar, 6 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

06 માર્ચ 2021

ક્રિકેટર હાર્દિક પંડ્યાની ધર્મ પત્ની  અને સર્બિયન મોડલ નતાશા સ્ટાનોવિકે સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરી છે. 

એનિમલ પ્રિન્ટેડ મોનોકિની ડ્રેસ માં નતાશા ખૂબ જ બોલ્ડ અવતાર માં જોવા મળી રહી છે. તેની આ તસ્વીરો સ્વીમિંગ પૂલની અંદર અને દરિયા કિનારે લેવામાં આવી છે.   

આ તસ્વીરોમાં નતાશા પોતાની બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેણે બ્લેક સનગ્લાસ પહેર્યા છે

 ઉલ્લેખનીય છે કે, નતાશા પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહી છે. હાર્દિક પહેલા તેનું નામ અલી ગોનીની સાથે જોડવામાં આવી ચુક્યુ છે. કહેવામાં આવે છે કે બન્ને એક વર્ષ સુધી રિલેશનશિપમાં હતા.

આપને જણાવી દઈએ કે નતાશાએ ફિલ્મ સત્યાગ્રહ દ્વારા બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. નતાશા બિગ બોસ ૮ અને નચ બલિએ જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી હતી. સાથે જ ડીજે વાલે બાબુ ગીતમાં બાદશાહ સાથે ડાન્સ કરતાં નતાશાએ ખૂબ ધમાલ મચાવી હતી. નતાશાએ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે વર્ષ ૨૦૨૦માં લગ્ન કર્યા હતા.

Leave Comments