Site icon News Continuous Bureau | Mumbai

Natasha stankovic and hardik pandya: નતાશા અને હાર્દિક પંડ્યા એ કન્ફર્મ કર્યા તેમના છૂટાછેડા, મીડિયા ને કરી વિનંતી

Natasha stankovic and hardik pandya: નતાશા અને હાર્દિક પંડયા ના છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલતા હતા હવે આ સમાચાર સાચા પડ્યા છે. નતાશા અને હાર્દિક બંને એ તેમના છૂટાછેડા ના સમાચાર ને કન્ફ્રર્મ કર્યા તેમને મીડિયા ને એક વિનંતી પણ કરી છે.

Natasha stankovic and hardik pandya confirm their divorced

Natasha stankovic and hardik pandya confirm their divorced

News Continuous Bureau | Mumbai

Natasha stankovic and hardik pandya: નતાશા અને હાર્દિક પંડયા ના છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલતા હતા. નતાશા અને હાર્દિક એ પણ આ સમાચાર પર પોતાની પ્રિતિક્રિયા  નહોતી હવે નતાશા અને હાર્દિક એ તેમના છૂટાછેડા ના સમાચાર ને કન્ફ્રર્મ કર્યા છે તેમજ તેમને મીડિયા ને એક વિનંતી પણ કરી છે. નતાશા અને હાર્દિકના છૂટાછેડાના સમાચારે તેમના ચાહકોને ચોંકાવી દીધા હતા. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Gurucharan Singh TMKOC: શું રોશન સોઢી TMKOCમાં પરત ફરશે? ગુરુચરણ સિંહે પ્રોડ્યુસ અસિત મોદી સાથે કરી મુલાકાત; ચર્ચાનું બજાર ગરમ..

નતાશા અને હાર્દિક ના છૂટાછેડા 

નતાશા સ્ટેન્કોવિક એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના છૂટાછેડાની જાહેરાત  કરતા લખ્યું, ‘ચાર વર્ષ સાથે રહ્યા બાદ હાર્દિક અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. સાથે મળીને અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા અને અમારી શ્રેષ્ઠતા આપી. હવે અમને લાગે છે કે અમારા બંને માટે અલગ થવું સારું છે. અમારા માટે આ એક મુશ્કેલ નિર્ણય હતો, કારણ કે અમે એક પરિવાર તરીકે સાથે રહેવાનો આનંદ માણ્યો હતો, એકબીજાને માન આપ્યું હતું અને ટેકો આપ્યો હતો. અમને અગસ્ત્ય જેવી ભેટ મળી. જે અમારા બંનેના જીવનનું કેન્દ્રબિંદુ રહેશે અને અમે સહ-માતાપિતા બનીશું જેથી અમે તેની ખુશી માટે પ્રામાણિકપણે જે કંઈ કરી શકીએ તે આપી શકીએ. કૃપા કરીને સમજો અને અમને આ મુશ્કેલ અને નાજુક સમયમાં ગોપનીયતા અને સમર્થન આપો.હાર્દિક-નતાશા’


નતાશા અને હાર્દિકની આ પોસ્ટે ચાહકોનું દિલ તોડી નાખ્યું.નતાશા અને હાર્દિકે પોસ્ટ શેર કરીને કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે.અને મીડિયા ને વિનંતી કરી છે કે આ મામલે તેમને પ્રાઇવસી આપે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version