Site icon News Continuous Bureau | Mumbai

YRKKH New Entry: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થવા જઈ રહી છે વધુ એક એન્ટ્રી! સિરિયલ માં ભજવશે આ મહત્વ ની ભૂમિકા

YRKKH New Entry: 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં 7 વર્ષ નો લીપ આવ્યો છે. હવે આ લીપ બાદ શો માં વધુ એક એન્ટ્રી થવા જઈ રહી છે.

New Entry in YRKKH Rahul Sharma to Play Abhira New Love Interest

New Entry in YRKKH Rahul Sharma to Play Abhira New Love Interest

News Continuous Bureau | Mumbai

YRKKH New Entry: સ્ટાર પ્લસ નો લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ હવે નવા ટ્વિસ્ટ સાથે દર્શકોને રોમાંચિત કરવા તૈયાર છે. 7 વર્ષના લીપ પછી શોમાં અભિરા અને અરમાન અલગ થઈ ગયા છે. હવે શોમાં અભિરાની જિંદગીમાં એક નવો ચહેરો પ્રવેશ કરશે, જે તેના નવા પ્રેમ તરીકે જોવા મળશે.લીપ પછી અરમાન ,ગીતાંજલિ અને તેની દીકરી સાથે અલગ રહે છે, જ્યારે અભિરા ઉદયપુરમાં રહીને પોતાના સપનાઓ અને કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તે અરમાન ની ગેરહાજરીમાં તેની માતા અને દાદી-સાનું ધ્યાન રાખે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Janhvi Kapoor Cannes Look: કાન્સ ના રેડ કાર્પેટ પર છવાઈ જ્હાન્વી કપૂર, અભિનેત્રી નો લુક જોઈ લોકો ને આવી શ્રીદેવી ની યાદ

યે રિશ્તા ક્યા કહલાતા હૈ માં થશે નવી એન્ટ્રી 

ગાઉ એવી અફવાઓ હતી કે ધીરજ ધૂપર અભિરાના લવર તરીકે શોમાં એન્ટ્રી લેશે, પરંતુ હવે મીડિયા રિપોર્ટ મુજબ આ ભૂમિકા ટીવી એક્ટર રાહુલ શર્મા નિભાવશે. રાહુલ અગાઉ ‘કાલ ભૈરવ રહસ્ય’ અને ‘મિટેગી લક્ષ્મણ રેખા’ જેવા શોમાં જોવા મળી ચુક્યો છે.


શોની નવી કહાનીમાં હવે ફરીથી પ્રેમ, સંઘર્ષ અને સંબંધોની કસોટી જોવા મળશે. હવે જોવું રસપ્રદ રહેશે કે શું અભિરા અરમાન ને ભૂલીને આગળ વધી શકશે? કે પછી જૂના સંબંધો ફરીથી જીવંત થશે?

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version