Site icon News Continuous Bureau | Mumbai

નિયા શર્માએ ગુલાબી મોનોકની માં શેર કરી ગ્લેમરસ તસવીરો, ગોવામાં માણી રહી છે વેકેશન; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 04 નવેમ્બર, 2021  

Join Our WhatsApp Channel

ગુરુવાર

ટીવી સીરિયલ જમાઈ રાજાની એક્ટ્રેસ નિયા શર્મા તેના ડ્રેસને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. નિયા હાલમાં જ તેના બેસ્ટ ફ્રેન્ડ અર્જુન બિજલાનીના જન્મદિવસની ઉજવણી કરવા ગોવા પહોંચી હતી અને ત્યારથી તે ત્યાં જ છે. આ દરમિયાન નિયાએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.

ગોવાથી નિયા શર્માએ શેર કરેલા ફોટામાં તે ખુલ્લા વાળ સાથે ખૂબ જ હોટ ડ્રેસમાં જોવા મળી રહી છે. નિયા બીચ પર સનબાથ કરતી જોવા મળે છે. આસપાસ નારિયેળના ઝાડની છાયા નિયાના શરીર પર પડી રહી છે, જે તેને એક અલગ જ લુક આપી રહી છે.

નિયા શર્માનો ફોટો જોઈને લોકો સોશિયલ મીડિયા પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક તેના દેખાવને ખૂબસૂરત કહી રહ્યા છે તો કેટલાક તેના વખાણ કરી રહ્યા છે. જો કે, કેટલાક યુઝર્સ એવા છે જે નિયાને સલાહ આપતા જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે નિયા શર્મા ઘણીવાર વિવાદોમાં રહે છે. નિયા શર્મા વિશે સૌથી મોટો વિવાદ ત્યારે થયો જ્યારે તેણે તેની મિત્ર રેહાના મલ્હોત્રાને કિસ કરી હતી. હોળી ફંક્શનમાં નિયા-રેહાના એકબીજા સાથે લિપલોક કરતી જોવા મળી હતી. આ પછી તેને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.

ભારતીય ક્રિકેટર દીપક ચહરની બહેન માલતી આ ફિલ્મ દ્વારા કરશે તેના ફિલ્મી કરીઅર ની શરૂઆત; જાણો વિગત

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version