Site icon News Continuous Bureau | Mumbai

Nita Ambani At Donald Trump Oath Ceremony: ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં છવાઈ નીતા અંબાણી, કાંચીપુરમ સ્લીક સાડી સાથે પહેર્યો અધધ આટલો જૂનો હાર

Nita Ambani At Donald Trump Oath Ceremony: અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારત ના ઉધોગપતિ મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણીએ હાજરી આપી હતી. આ દરમિયાન નીતા અંબાણી ના લુકે લાઈમલાઈટ લૂંટી હતી.

nita ambani royal look stole limelight at donald trump oath ceremony

nita ambani royal look stole limelight at donald trump oath ceremony

News Continuous Bureau | Mumbai

 Nita Ambani At Donald Trump Oath Ceremony: ડોનાલ્ડ ટ્રમ્પ એ અમેરિકા ના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધી હતી. આ સમારોહમાં ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી એ હાજરી આપી હતી. આ દરમિયાન નીતા અંબાણી નો શાહી અંદાજ જોવા મળ્યો. હતો. નીતા અંબાણી પરંપરાગત સાડી માં જોવા મળી હતી આ સાથે તેમને વર્ષો જૂનો હાર પણ પહેર્યો હતો. નીતા અંબાણી ના લુકે લાઈમલાઈટ લૂંટી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Saif Ali Khan stabbing case: સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં પત્ની કરીના કપૂર એ પણ નોંધાવ્યું નિવેદન, અત્યાર સુધીમાં આટલા લોકો ની થઇ ચુકી છે પૂછપરછ

નીતા અંબાણી નો શાહી અંદાજ 

નીતા અંબાણી એ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં મનીષ મલ્હોત્રા એ ડિઝાઇન કરેલી કાંચીપુરમ સ્લીક સાડી પહેરી હતી. આ સાડી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કારીગર બી. દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. તે કૃષ્ણમૂર્તિ દ્વારા વણાયેલું હતું અને તેમાં ઇરુથલાઈપ્પક્ષી (ભગવાન વિષ્ણુનું પ્રતીક બે માથાવાળું ગરુડ), મયિલ (દેવત્વ અને અમરત્વનું પ્રતીક), અને સોરગવાસલ-પ્રેરિત પેટર્ન (ભારતની લોકવાયકાની ઉજવણી) જેવી જટિલ ડિઝાઇન દર્શાવવામાં આવી હતી. આ સાડી સાથે નીતા અંબાણીએ કસ્ટમ-મેડ વેલ્વેટ બ્લાઉઝ પહેર્યું હતું.


આ સાડી ને વધુ ભવ્ય બનાવવા નીતા અંબાણી એ ગ્રીન પેન્ડન્ટ સાથે મોતી ની માળા પહેરી હતી. નીતા અંબાણી એ જે પેન્ડન્ટ પહેર્યું હતું તે એક દુર્લભ 200 વર્ષ જૂનું ભારતીય પેન્ડન્ટ હતું જેમાં પોપટ આકારનો ટુકડો હતો જે નીલમણિ, માણેક, હીરા અને મોતીથી શણગારેલો હતો. આ પેન્ડન્ટ સાથે નીતા અંબાણી એ તેને મેચિંગ ઇયરિંગ અને રિંગ પણ પહેરી હતી જે તેમના લુક ને વધુ ભવ્ય બનાવી રહી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version