Site icon News Continuous Bureau | Mumbai

ડાન્સર નોરા ફતેહીએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર શેર કરી ખુબ જ સુંદર તસવીરો

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

અભિનેત્રી નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના ફોટા શેર કરતી રહે છે. નોરા હંમેશા તેમના ગ્લેમરસ અને હોટ પિક્ચર્સને કારણે હેડલાઈન્સમાં રહે છે. હવે ફરી એકવાર નોરાએ જલવો દેખાડ્યો છે, જે જોઈને તેના ચાહકો દિવાના થઈ ગયા છે. 

લુકની વાત કરીએ તો, નોરાએ સિલ્વર કલરમાં શાઇની બોડીકોન ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસના ડાબા પગ પર કટ છે ફોલ્ડ પૅટર્નમાં ડિપ બેક પણ છે. આ લુક પસંદ કરેલ જ્વેલરી સાથે દિલબર ગર્લ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે. નોરાએ તેના હાથમાં બે જુદા જુદા રત્ન પહેર્યા છે. 

નોરા ફતેહી કેનેડિયન મોડેલ-અભિનેત્રી છે. નોરા મોડલ અને અભિનેત્રી સિવાય એક ખૂબ જ સારી બેલી ડાન્સર પણ છે. નોરાએ ઘણા આઈટમ ગીતો પણ કર્યા છે, જેમ કે સાકી સાકી, દિલબર, કમરિયા વગેરે.  

વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં નોરા વિડિઓ ગીતમાં ‘છોડ દેગે’ માં જોવા મળી હતી. આગામી પ્રોજેક્ટ વિશે વાત કરવામાં આવે તો તે અજય દેવગણની ફિલ્મ ભુજ ધ પ્રાઇડ ઇન્ડિયામાં જોવા મળશે. આમાં તે એક ડિટેક્ટીવની ભૂમિકામાં જોવા મળશે.

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version