Site icon News Continuous Bureau | Mumbai

Orry Drug Case: ૨૫૨ કરોડના ડ્રગ્સ કેસમાં ઓરીની ૭.૫ કલાક પૂછપરછ, સેલિબ્રિટી કનેક્શન પર શું કહ્યું?

Orry Drug Case: મુંબઈ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલે ઓરીને ડ્રગ્સ અને રેવ પાર્ટીઓ અંગે પૂછ્યા કડક પ્રશ્નો, અલીશાહ પારકર સાથેના સંબંધો પર પણ તપાસ

Orry Questioned for 7 Hours in 252 Crore Drug Case

Orry Questioned for 7 Hours in 252 Crore Drug Case

News Continuous Bureau | Mumbai

Orry Drug Case: ઇન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટર ઓરહાન અવત્રામાની ઉર્ફે ઓરી ને મુંબઈ પોલીસ ની ક્રાઈમ બ્રાંચની એન્ટી નાર્કોટિક્સ સેલ (ANC)એ 252 કરોડના ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યો હતો. 26 નવેમ્બરે ઓરીને લગભગ 7.5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. તેને ડ્રગ્સ પાર્ટીઓ, રેવ ઇવેન્ટ્સ અને ડ્રગ સપ્લાય ચેઇન સાથેના સંબંધો અંગે પ્રશ્નો પૂછાયા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shubhangi Atre: શુભાંગી અત્રેએ ૧૦ વર્ષ પછી ‘ભાભીજી ઘર પર હૈ’ને કહ્યું અલવિદા, શું શિલ્પા શિંદે ફરી ‘અંગૂરી ભાભી’ બનશે?

ઓરીનો જવાબ – “હું ડ્રગ્સ લેતો નથી”

સૂત્રો મુજબ, ઓરીએ તમામ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું: “હું ડ્રગ્સ લેતો નથી. હું પાર્ટીઓમાં ફક્ત ફોટા માટે જાઉં છું. બોલીવૂડ સેલિબ્રિટીઝ મને પોતે બોલાવે છે જેથી તેઓ મારી સાથે ફોટા લઈ શકે.” તેણે અલીશાહ પારકર ને ઓળખતા હોવાનો ઇનકાર કર્યો.ઓરીએ જણાવ્યું કે તે દુબઈ અને યુ.કે.ની પાર્ટીઓમાં પણ જાય છે. સેલિબ્રિટીઝ ફોટા માટે પૈસા ઓફર કરે છે, પરંતુ તે લેતો નથી. ઇન્સ્ટાગ્રામ પ્રમોશન અને કોલેબોરેશનથી તે એક પોસ્ટ માટે 50 લાખથી 1 કરોડ સુધી કમાય છે. જિયો (Jio)માં તેની નોકરીથી દર મહિને 3.5 લાખ સેલરી મળે છે અને ડ્રાઈવર, બોડીગાર્ડ અને કારનો ખર્ચ પણ જિયો ઉઠાવે છે.


આ કેસમાં શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂર ની પણ પૂછપરછ થઈ છે. ANC અધિકારીઓ દાઉદ ઇબ્રાહિમ ગેંગ સાથેના કનેક્શનના એંગલથી તપાસ કરી રહ્યા છે. ઓરીને આ મહિનાની શરૂઆતમાં સમન મોકલાયો હતો, જ્યારે ડિપોર્ટ થયેલા ડ્રગ તસ્કર સલીમ શેખે પૂછપરછમાં અનેક મોટા નામ લીધા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version