News Continuous Bureau | Mumbai
અભિનેત્રી પલક તિવારી(Palak Tiwari) સુંદરતા અને સ્ટાઇલની બાબતમાં તેની માતા શ્વેતા તિવારીથી ઓછી નથી.પલક બી ટાઉનની નવી ફેશનિસ્ટા (fashionista)બની ગઈ છે. અભિનેત્રીનો ગ્લેમરસ લુક (glamorous look)સોશિયલ મીડિયા પર છવાયેલો છે. હવે સાડીમાં પલક તિવારીની નવી તસવીરોએ ચાહકોને દંગ કરી દીધા છે.

પલક તિવારીએ લાલ સાડીમાં(Red saree) પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે. તેણીએ જ્યોર્જેટ સાડી સાથે ચમકદાર બ્લાઉઝ પહેર્યું છે. અભિનેત્રીનો સાડીનો લૂક ખૂબ જ આકર્ષક છે.
લાલ સાડીમાં પલક તિવારીની સુપર તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (social media)પર વાયરલ થઈ રહી છે. પલક એ લાલ સાડી સાથે પોતાનો મેકઅપ સિમ્પલ (simple makeup)રાખ્યો છે.
પલક ન્યૂડ ગ્લોઈંગ લિપસ્ટિક અને આઈશેડોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને ખુલ્લા વાળ(open hair) અભિનેત્રીની સુંદરતામાં વધારો કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો :10 વર્ષ પછી આ એક્ટ્રેસે પોતાના લગ્નને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો-જણાવી અજીબોગરીબ સચ્ચાઈ