Site icon News Continuous Bureau | Mumbai

સાઉથ સ્ટાર પૂજા હેગડેના સ્વીમ લુકે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, જુઓ તસવીરો..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

25 માર્ચ 2021

રિતિક રોશનની ફિલ્મ મોહનજોદારોથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનારી પૂજા હેગડે હાલમાં તેના સુંદર અંદાઝને કારણે ચર્ચામાં છે.

અભિનેત્રી પૂજા હેગડે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે હંમેશા પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. પૂજા હેગડેએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. જેમાં  અભિનેત્રીએ બ્લેક સ્વિમસૂટ પહેર્યું છે. આ તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.  

ઉલ્લેખનીય છે કે, ઈન્સ્ટાગ્રામ પર પૂજાના 80 લાખથી વધુ ફોલોઅર્સ છે. પૂજા હેગડે હંમેશા પોતાના સ્વિમશૂટની તસવીરો શેર કરતી રહે છે, પરંતુ ટ્રૉલર્સને આ ગમતુ નથી અને તેના પર ગંદી કૉમેન્ટો કરતા રહે છે. પૂજા જીમમાં વર્કઆઉટની પણ તસવીરો શેર કરતી રહે છે.

વર્કફ્રન્ટ ની વાત કરીએ તો પૂજા હેગડે આગામી ફિલ્મ રાધે શ્યામમાં દેખાશે. આ ફિલ્મમાં તે સુપરસ્ટાર પ્રભાસની અપોઝિટ છે


 

AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Exit mobile version