Site icon News Continuous Bureau | Mumbai

PM Narendra Modi : નરેન્દ્ર મોદી પર ફરીથી બની રહી છે બાયોપિક, બોલિવૂડના આ દિગ્ગ્જ અભિનેતાને લેવાનો ચાલી રહ્યો છે પ્લાન!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક સાથે જોડાયેલા એક સમાચાર સામે આવી રહ્યા છે. પ્રોડ્યુસર પ્રેરણા અરોરા આનું પ્લાનિંગ કરી રહી છે. તે પીએમના જોરદાર પ્રશંસક છે અને તેણે મુખ્ય ભૂમિકા માટે મજબૂત અભિનેતાની પણ પસંદગી કરી છે.

prerna arora wants to make biopic on pm narendra modi amitabh bachchan will play lead role

prerna arora wants to make biopic on pm narendra modi amitabh bachchan will play lead role

News Continuous Bureau | Mumbai

PM Narendra Modi : ‘ટોયલેટ એક પ્રેમ કથા’ ની નિર્માતા પ્રેરણા અરોરા પીએમ નરેન્દ્ર મોદી પર બાયોપિક બનાવવાની યોજના બનાવી રહી છે. તે અમિતાભ બચ્ચનને લીડ રોલમાં કાસ્ટ કરવા માંગે છે. પ્રેરણાને લાગે છે કે નરેન્દ્ર મોદી કરતાં વધુ સુંદર, ગતિશીલ અને સક્ષમ કોઈ નથી. પ્રેરણા નરેન્દ્ર મોદીની સખત ચાહક છે. તેને લાગે છે કે તે તેના પર એક શાનદાર ફિલ્મ બનાવી શકે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રેરણાએ વડાપ્રધાનના જોરદાર વખાણ કર્યા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Poha Pakoda Recipe: શું તમે એક જ પ્રકારના નાસ્તાથી કંટાળી ગયા છો? તો ટ્રાય કરો આ અનોખા અને ટેસ્ટી પૌવા પકોડાની રેસીપી..

પીએમ મોદી પર બની ચુકી છે ફિલ્મ

વડાપ્રધાન પર પેહલા પણ બાયોપિક બનાવવામાં આવી છે. જેમાં વિવેક ઓબેરોય લીડ રોલમાં હતો. હવે બીજી બાયોપિકના સમાચાર આવી રહ્યા છે. પ્રોડ્યુસર પ્રેરણા અરોરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે નરેન્દ્ર મોદી પર ફિલ્મ બનાવવા માંગે છે. તેને પૂછવામાં આવ્યું કે શું તે નરેન્દ્ર મોદીની ફેન છે? તેમણે આનો જવાબ આપ્યો, જેમ શત્રુઘ્ન સિંહાજી કહે છે, મોદીજી આ દેશના સાચા એક્શન હીરો છે.તેમને પૂછવામાં આવ્યું કે નરેન્દ્ર મોદીની ભૂમિકા કોણ ભજવશે. આના પર પ્રેરણાનો જવાબ અમિતાભ બચ્ચન આપ્યો હતો. પ્રેરણાએ પીએમ મોદીની ડ્રેસિંગ સેન્સની પણ પ્રશંસા કરી હતી. જો કે પ્રેરણાએ એમ પણ કહ્યું કે આ અંગે દરેકનો અલગ-અલગ અભિપ્રાય હોઈ શકે છે.

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version