Site icon News Continuous Bureau | Mumbai

વધુ એક અભિનેત્રી કોરોના ના સપાટામાં… આ પાકિસ્તાન ની અભિનેત્રી જેણે બોલીવુડ માં કામ કર્યું છે તેનો કોરોના પોઝીટીવ આવ્યો. જાણો કોણ છે અભીનેત્રી.

શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઈસ’થી બૉલીવુડમાં ડેબ્યુ કરનાર પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

માહિરાએ આ અંગેની પોસ્ટ શૅર કરી, માહિરાએ કહ્યું કે અત્યારે સારું નથી પરંતુ આશા છે કે તે જલદીથી ઠીક થઈ જશે.

Join Our WhatsApp Channel

માહિરાની પોસ્ટ પર ચાહકો તથા બોલિવૂડ તથા પાકિસ્તાની સેલેબ્સે જલદીથી સાજા થવાની શુભેચ્છા પાઠવી હતી.

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version