News Continuous Bureau | Mumbai

Shivangi joshi: શું ફરીવાર પડદા પર રોમાન્સ કરતા જોવા મળશે મોહસીન ખાન અને શિવાંગી જોશી? રાજન શાહી ની એક તસવીર એ વધાર્યો ફેન્સ નો ઉત્સાહ

Shivangi joshi: શિવાંગી જોશી અને મોહસીન ખાન સિરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં જોવા મળ્યા હતા. આ જોડી ને લોકો એ ખુબ પસંદ કરી હતી હવે રાજન શાહી એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં એક તસવીર પોસ્ટ કરી છે જેને જોઈને ચાહકો નો ઉત્સાહ વધી ગયો છે. લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે આ જોડી ફરી પડદા પર જોવા મળશે.

rajan shahi share photo with shivangi joshi and mohsin khan

News Continuous Bureau | Mumbai

Shivangi joshi: શિવાંગી જોશી અને મોહસીન ખાન સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ શિવાંગી અને મોહસીન એકબીજા ને ડેટ કરતા હતા. પરંતુ ત્યારબાદ બંને ના બ્રેકઅપ ના સમાચાર પણ સામે આવ્યા હતા. લોકો ને આ જોડી ખુબ પસંદ આવી હતી.શિવાંગી અને મોહસીન એ યે રિશ્તા છોડતા તેમના ચાહકો નિરાશ થયા હતા. ચાહકોએ વારંવાર રાજન શાહીને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં મોહસીન અને શિવાંગીને પાછા લાવવા ની વિનંતી કરી હતી. હવે લાંબા સમય બાદ મોહસીન ખાન અને શિવાંગી જોશી ને એકસાથે જોયા બાદ ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Nick jonas: પ્રિયંકા ચોપરા નો પતિ નિક જોનાસ આવ્યો આ બીમારી ની ચપેટમાં, પોસ્ટ શેર કરી કહી આવી વાત

શિવાંગી જોશી અને મોહસીન ખાન સાથે જોવા મળ્યા 

રાજન શાહીએ થોડા સમય પહેલા તેના ઇન્સ્ટા સ્ટોરી પર શિવાંગી જોશી અને મોહસીન ખાન સાથે ની તેની એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં રાજન શાહી શિવાંગી અને મોહસીન ની વચ્ચે ઉભા છે.આ તસવીર જોયા બાદ લોકો રાજન શાહીને સતત સવાલો પૂછી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું છે કે, ‘શું શિવાંગી અને મોહસીન ફરી સાથે આવવાના છે?’ લોકો તો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે રાજન શાહી શિવાંગી અને મોહસીન ને લઈને એક શો બનાવી રહ્યા છે. 

રાજન શાહીએ હજુ સુધી શિવાંગી-મોહસીન ની તસવીર પર લોકોની પ્રતિક્રિયા પર કંઈ કહ્યું નથી.

AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Exit mobile version