Site icon News Continuous Bureau | Mumbai

તારક મહેતા ફેમ ‘રીટા રિપોર્ટર’ નો બોલ્ડ અવતાર તમે જોયો છે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવનાર પ્રિયા આહુજા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. શોમાં ઓછી દેખાતી પ્રિયા આ દિવસોમાં માતૃત્વ નો આનંદ માણી રહી છે.

તાજેતરમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે શર્ટ પહેરેલી જોવા મળી રહી છે. પ્રિયાના તમામ ફોટા ખૂબ જ બોલ્ડ છે. પ્રિયા આહુજાનો આવો હોટ અવતાર ચાહકોને પહેલા જોવા મળ્યો ન હતો. ફોટા શેર કરતા તેમણે લખ્યું કે ‘સ્ટાઇલ એવી વસ્તુ છે કે જે વગર બોલે કહી દે કે તમે કોણ છો’.

ચાહકોને તેની પોસ્ટ ખૂબ પસંદ આવી રહી છે. જ્યારે ઘણા યુઝર્સે તેને ટ્રોલ પણ કરી છે. એક વ્યક્તિએ કહ્યું કે તે પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે. જ્યારે એક એ લખ્યું, 'દરજીએ શર્ટ સાથે પેન્ટ આપ્યું નહીં.' સમાચાર અત્યાર સુધી 21,086 યુઝર્સે તેની તસવીરો પસંદ કરી હતી.

તમને જણાવી દઈએ કે તારક મહેતા શોમાં રીટા રિપોર્ટરનું પાત્ર અત્યારે ઓછું દેખાય છે, પરંતુ ખૂબ પ્રખ્યાત છે. પ્રિયા આહુજા સીરિયલમાં ચેનલ 'કલ તક' રિપોર્ટરની ભૂમિકા ભજવી રહી છે. પ્રિયા લાંબા સમય સુધી શોમાં જોવા મળી ન હતી. પરંતુ તે તાજેતરમાં કોરોના રસી એપિસોડમાં પાછી ફરી છે.

પ્રિયા આહુજા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.તે તેના પતિ અને બાળકના ફોટા શેર કરે છે. બાળકને સંભાળવાની ટિપ્સ પણ આપે છે.

જ્યારે સુરૈયા પાણીમાં ડૂબી રહી હતી ત્યારે આ અભિનેતાએ તેને બચાવી હતી, પછી થયો પ્રેમ અને ડાયમંડની રિંગ ગિફ્ટમાં આપીને પ્રપોઝ કર્યું હતું; જાણો ફિલ્મ સ્ટાર સાથેની ફિલ્મી પ્રેમકહાની

 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
 Aamir Khan Lalkara Preparation – મિસ્ટર પરફેક્શનિસ્ટ ફરી એક્શનમાં! ‘લલકારા’ માટે આમિર ખાને શરૂ કરી આકરી ટ્રેનિંગ અને સ્પેશિયલ ડાયટ
Exit mobile version