Site icon News Continuous Bureau | Mumbai

ટીવી જગતની કિન્નર વહુ રૂબીનાએ શેર કરી બોલ્ડ તસ્વીર, બીચ પર વેકેશન એન્જોય કરતી આવી નજર ; જુઓ તસવીરો  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

'બિગ બોસ 14' ની વિજેતા, રુબીના દિલેક તેના કુશળ અભિનય, સુંદર દેખાવ અને આકર્ષક ફેશન સેન્સ માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની તસવીરો અને સુંદર વીડિયો શેર કરે છે.

રૂબીના પોતાની એક્ટિંગ સાથે પોતાના સ્ટાઈલિશ અને ફેશનેબલ લુક માટે જાણીતી છે. રૂબીના ઈન્ડિયન આઉટફિટથી લઈને વેસ્ટર્ન આઉટફિટને કૉન્ફિડન્સ સાથે કેરી કરે છે. રૂબીનાના ફેન્સ તેની ફેશન સ્ટેટમેન્ટ અને ડ્રેસિંગ સેન્સને ખૂબ પસંદ કરે છે.

તાજેતરમાં અભિનેત્રી રૂબીનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો સ્ટનિંગ બિકિની લુક શેર કર્યો છે. રૂબીના બ્લેક બિકિનીમાં કમાલની સુંદર લાગી રહી છે. રૂબીના પુલ પર બ્લેક બિકિની પહેરીને પોતાનુ પરફેક્ટ ફિગર ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે.  આ તસ્વીરોમાં રૂબીનાએ બ્લેક બિકિની પર જાળીદાર લૉન્ગ ટૉપ કેરી કર્યુ છે. રૂબીનાએ બ્લેક બિકિની સાથે પિંક કલરના એયરીંગ્ઝ પણ પહેર્યા છે. સિમ્પલ બન હેરસ્ટાઈલમાં અભિનેત્રી લાખો ફેન્સને પોતાના દીવાના બનાવી રહી છે.  

સીરીયલ છોટી બહુ અને શક્તિથી પોતાની ઓળખ બનાવનાર રૂબીનાએ ટીવી ઉદ્યોગમાં 10 વર્ષ પૂરા કર્યા છે. હાલ તે કલર્સના ટીવી ‘શક્તિ’ શોમાં નજર આવી રહી છે. ટીવી શૉ શક્તિમાં કિન્નરની ભૂમિકા નિભાવીને રૂબિનાએ એક ખાસ ઓળખ બનાવી છે. એક્ટિંગ સાથે રૂબીના એક સિંગર પણ છે.

 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
 Shah Rukh Khan King Release Countdown – ‘કિંગ’ની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ, દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની ક્રિપ્ટિક પોસ્ટે ચાહકોની આતુરતા વધારી 
Ramayana OTT Release Pay Per View – થિયેટરોમાં ₹1,700 કરોડનો રેકોર્ડ તોડ્યા બાદ હવે આ OTT પ્લેટફોર્મ પર આવશે ‘રામાયણ’, સબ્સ્ક્રિપ્શન છતાં અલગથી ખર્ચવા પડશે રૂપિયા
Exit mobile version